કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati)

Avani Dave
Avani Dave @cook_20846673

#આલુ આલુ સામાન્ય રીતે દરેક શાકમાં નખાય છે અને બધા લોકો શક્ય તેટલો તેનો ઉપયોગ કરે છે બાળકોને તો તેના વગર ચાલતું નથી

#આલુ આલુ સામાન્ય રીતે દરેક શાકમાં નખાય છે અને બધા લોકો શક્ય તેટલો તેનો ઉપયોગ કરે છે બાળકોને તો તેના વગર ચાલતું નથી

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

ત્રણ વ્યક્તિ
  • 3મોટા બટેટા
  • 6મરચા લીલા
  • ૧ ટુકડોઆદું
  • સ્વાદ અનુસારમીઠું
  • થોડી કોથમીર
  • 1 ચમચીઆમચૂર પાઉડર
  • 1 ચમચીજીરા પાઉડર
  • 1 મોટો ચમચોમગફળીનો ભૂકો
  • આરાલોટ
  • તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટા ને સારી રીતે ધોઈ તેને ગેસ ઉપર કુકરમાં બાફવા મૂકવા ત્રણથી ચાર સીટી વગાડી ગેસ બંધ કરવો ત્યારબાદ આદુ મરચા ને મિક્સર માં ક્રશ કરવા.

    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે બફાઈ ગયેલા બટેટા ને ખમણી વડે ખમણી લેવા તેથી તેમાં કણી ના રહી જાય પછી તેમાં આદુ મરચાની પેસ્ટ અને ઉપર મુજબના બધા મસાલા એડ કરી દેવા.

    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગેસ ઉપર એક લોયામાં તેલ ગરમ મૂકો તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બટેટા ને નાની નાની થેપલી કરીને તેમા વચે કાણુ પાઙીને આરા લોટમા રગદોળી લેવુ ને પછીથી તેને તળી લેવુ તળાય ગયા પછીએક કાગળમા તેને કાઢી લેવી.

    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેને નાના વેલણમા પરોવી દેવી બાળકોને આવુ બધુ ગમતુ હોય છે આ આલુ રિંગને આંબલીની ચટણી અથવા સોસ સાથે ખાઈ શકો છો તો તૈયાર છે સર્વ કરવા માટે આલુ રીંગ.

    આલુ રીંગ (Alu Ring Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Avani Dave
Avani Dave @cook_20846673
પર June 02, 2020 17:41

ટિપ્પણીઓ (3)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
June 08, 2020 16:17
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાઉંભાજી ફોન્ડયુ (Pavbhaji Fondue Recipe in Gujarati)
  2. આલુ પકોડા અને ભજી પાઉં
  3. ચોકલેટ માર્બલ કેક
  4. બે પડી રોટલી (Be padi Rotli Recipe in Gujarati)
  5. આલૂ મેથી પરાઠા (નોન- સ્ટફ્ડ)
  1. હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)
  2. લસણીયા બટેટા ભૂંગળા (lasaniya bateta bhungla recipe in Gujarati)
  3. પોટેટો રિંગ્સ (Potato Rings Recipe In Gujarati)
  4. આલુ ભાજી(potato bhaji recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12749347
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close