હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)

#આલુ
આ ડિશ હેલ્ધિ પણ છે અને ટેસ્ટી પણ..કેમ કે તેમા તેલ નો ઓછો ઉપયોગ કરવા મા આવ્યો છે અને સાથે તેમા honey પણ છે..તમે પણ ટ્રાઈ કરજો.
હની ચીલી પોટેટો (honey chilli potato recipe in Gujarati)
#આલુ
આ ડિશ હેલ્ધિ પણ છે અને ટેસ્ટી પણ..કેમ કે તેમા તેલ નો ઓછો ઉપયોગ કરવા મા આવ્યો છે અને સાથે તેમા honey પણ છે..તમે પણ ટ્રાઈ કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
બટેટા ને બાફી છીણી થી છીણી લો.(બટેટા અધકચરા બાફવા ના 6.)હવે જ સોસ માટે નું શાક છે તેમા થી થોડુ આદુ લસણ,કેપ્સીકમ,લીલુ ઝીણું કાપેલું મરચું અને કોર્નફ્લોર ચીલી ફ્લેક્સ અને સ્વાદ પ્રમાણે મીઠુ ઍડ કરી રોટલી જેવો ડૉવ તૈયાર કરો.
- 2
હવે બટેટાના નાના નાના ગોળા બનાવવા.(હાથ મા થોડુ તેલ લગાવી ને બનાવવા).હવે તેને અપ્પ્મ પેન મા થોડુ તેલ લાગવી ધીમા તાપે 6 થી 7 મીનિટ માટે 1 સાઈડ સેક્વા.પછી એવી રીતે બધી સાઈડ સેકી ને પોટેટો તૈયાર કરો.
- 3
સોસ બનાવવા માટે એક પેન મા 2 ચમચી તેલ મુકી તેમા આદુ લસણ નિ પેસ્ટ અને બીજા શાક ઍડ કરી સાતળો.હવે તેમા સ્વાદ પ્રમાણે મીઠું ચિલિફ્લેક્સ અને બંને સોસ ઍડ કરો.(જરુર લાગે તો જ 2 ચમચી પાણી ઍડ કરવુ.)હવે ગેસ બંધ કરી તેમા હની ઍડ કરો.
- 4
સર્વિંગ પ્લેટ મા પોટેટો લય લો.તેના ઉપર સોસ ઍડ કરો.અને ધણા અને તલ થી ગર્નીસ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
હની ચીલી પોટેટો બોલસ (Honey chilli potato balls recipe in Gujarati
ફ્રેન્ડ્સ એક ઇનોવેટિવ રેસીપી છે જેમાં generally honey chilli potato જુઓ બનાવવા માટે બટાકા ને જાડી ચિપ્સ ની જેમ કટ કરી અને કોર્ન ફ્લોર મીઠું અને મરી એડ કરી અને ડીપ ફ્રાય કરવામાં આવે છે જ્યારે મેં તેમાં થોડું વેરિયેશન કરી તેનું હેલ્ધી વર્ઝન બનાવવાનો પ્રયત્ન કર્યો છે મેં તેને બોલ્સ બનાવી અને તેને ડીપ ફ્રાય કરવાને બદલે તેને appam maker માં શેકેલા છે ડ્રાય રોસ્ટ કર્યા છે આ વરસાદી વાતાવરણ માટે એકદમ અનુકૂળ છે એકદમ સરસ ગરમ અને સ્પાઈસી ફૂડ જમવાની જ્યારે આપણને ઈચ્છા થાય ત્યારે આ ડિશ એકદમ પરફેક્ટ છે#સુપરશેફ૩#વિક૩#cookwellchef#માઇઇબુક Nidhi Jay Vinda -
-
હની ચીલી પોટેટો
#ઇબુક૧#૨૫#રેસ્ટોરન્ટહની ચીલી પોટેટો એ ચાઇનીઝ ટેસ્ટી સ્ટાટર છે . Nilam Piyush Hariyani -
સેઝવાન હની ચીલી પોટેટો (Schezwan honey chilly potato recipe in Gujarati)
#આલુઆ પોટેટો ચિપ્સ ખાવામાં ખૂબ જ સરસ લાગે છે.... Kala Ramoliya -
-
હની ચીલી પોટેટો (Honey Chili Potato Recipe In Gujarati)
#PSચટપટી વાનગી માં બધા ને લગભગ ચાટ, સમોસા, પાણીપુરી એવું જ યાદ આવે છે પણ આજે મેં બાળકો નું ફેવરિટ અને અત્યાર ની મોસ્ટ ટ્રેન્ડિંગ રેસીપી હની ચીલી પોટેટો મેં બનાવી છે તો ચાલો.... Arpita Shah -
-
-
-
હની-ચીલી સ્પ્રાઉટેડ નુડલ્સ
#કઠોળઆજે હું લઈ ને આવી છું મગ-મઠ ને ફણગાવી ને વધારે હેલ્ધી કરી ( વૈઢા ને ) નુડલ્સ સાથે મિકસ કરી ને અલગ રીતે પે્ઝન્ટ કરેલ છે Prerita Shah -
-
ચીલી પોટેટો(Chilli Potato Recipe In Gujarati)
ખાત્રીપૂર્વક કહી શકાય એમ આ ચીલી પોટેટોમાં રોમાંચક અને તમને ઝણઝણાટીનો અનુભવ કરાવે એવા સુગંધી પદાર્થો છે જેવા કે વિવિધ સૉસ, લસણ, આદૂ અને લીલા મરચાંનો ઉપયોગ કરી બનાવવામાં આવ્યો છે. બટાટાને લાંબી સળીની રીતે કાપી તેમાં એકમેકમાં સારી રીતે ભળેલા સૉસ સાથેના લીલા કાંદાનું સંયોજન અંતમાં એક મજેદાર સ્ટાર્ટર બનાવે છે. Vidhi V Popat -
-
હની ચીલી પોટેટો બોમ્બ
ફ્રેન્ડ આ મારી એકદમ જ ઇનોવેટિવ અને ટેસ્ટી રેસીપી છે જે મેં પોતે મારી જાતે create કરેલી છે અને ખૂબ જ ડીલીસીયસ છે#cookwellchef#ebook#RB19 Nidhi Jay Vinda -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
આ રેસિપી માં લીલી ડુંગળી અને લીલા લસણ નો ટેસ્ટ પણ સારો લાગે છે #SN1#Vasantmasala#aaynacookeryclub Kirtida Buch -
પોટેટો વેજીઝ (Potato wedges Recipe in Gujarati)
#આલુઆલુ નો વપરાશ ગુજરાત મા ભરપુર પ્રમાણ મા થાય છે .સ્ટાર્ટર થી લઈ ને મેઈન કોર્સ મા બધે બટાકા નો ઊપયોગ મોટાભાગની રેસિપી મા બટાકા વપરાય છે.સ્નેક્સ અને ચાટ તો બટાકા વગર કલ્પના જ ન થાય. Nilam Piyush Hariyani -
ચીલી ડ્રેગન પોટેટો (Chilli Dragon Potato Recipe in Gujarati)
#EB#week12#FD#CookpadGujarati#indochinesefood ડ્રેગન પોટેટો ઈન્ડો ચાઈનીઝ ફ્યુઝન ડીશ છે જેમાં બટાકાને તળીને ક્રિસ્પ કરવામાં આવે છે અને સ્પાઇસી સૉસ માં મિક્સ કરવામાં આવે છે. આ એક સ્પાઇસી, ફ્લેવરફૂલ અને સ્વાદિષ્ટ ડિશ છે જે સ્ટાર્ટર અથવા તો સાઈડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે. "મિત્ર, પણ એવો શોધવો કે ઢાલ સરીખો હોય,જે સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં સાથે હોય".બાળપણ ના મિત્રો, શાળા ના મિત્રો, ટ્યુશન ના મિત્રો, કોલેજ ના મિત્રો કે પારિવારિક મિત્રો. મિત્રતાની વ્યાખ્યા મારા શબ્દોમાં કહું તો "જેની સાથે વિના સંકોચે હસી શકો, લડી શકો અને રડી પણ શકો બસ એજ સાચો મિત્ર." બાકી મિત્રતાની ખરાઈનો કોઈ માપદંડ ન હોય, એતો આપમેળે જ ઉદ્દભવે અને સાચી મિત્રતા તો બસ સચવાયા કરે. જ્યારે આજે વાત છે સાચા મિત્રની તો મારા માટે મારો જીવનસાથી એજ મારો સાચો મિત્ર છે એમ કહીશ. કારણ ફક્ત એક જ છે, કે સાચા અર્થમાં એ વ્યકિતએ જીવનને જીવતા શીખવાડ્યું. પરંતુ હું આજે મારી નાનપણ થી લઇ ને અત્યાર સુધી ની બેસ્ટ friend ની માટે આજે આ રેસિપીને અનુલક્ષીને એની માટે ચીલી ડ્રેગન પોટેટો બનાવી ને એને મેં સરપ્રાઈઝ આપી. કારણ કે એને ચાઇનીઝ ફૂડ વધારે પસંદ છે. Daxa Parmar -
ચીલી ડ્રેગન પોટેટો
#EB#Week12ફ્રેન્ડસ, એકદમ ટેસ્ટી અને ચટપટું કંઇ ખાવું હોય તો બટેટા ની આ વાનગી જરુર ટ્રાય કરો. જનરલી રેસ્ટોરન્ટ કે કોઈ ફંકશન માં સ્ટાર્ટર તરીકે સર્વ કરવા માં આવતી આ વાનગી બનાવવામાં એકદમ ઇઝી છે. તેમાં લીલાં મરચાં નો સ્વાદ ઉમેરી ને મેં ચીલી ડ્રેગન પોટેટો બનાવેલ છે.આ રેસીપી વિડિયો જોવા માટે YouTube પર "Dev Cuisine " સર્ચ કરો 🥰👍લેખિત રેસીપી નીચે આપેલ છે 🥰👍 asharamparia -
ઈડલી ચીલી
#ડીનરઈડલી વધુ બની હતી તો એમાંથી ઈડલી ચીલી પણ બનાવી દીધી. અને બધા ને બહુ ભાવી. એકદમ સરળ રીત છે તમે પણ જરૂર ટ્રાય કરજો Sachi Sanket Naik -
-
હની ચીલી પોટેટો ફ્રેન્ચ ફ્રાઈસ (Honey Chili Potato French Fries Recipe In Gujarati)
#EB#WEEK6ફ્રેન્ચ તો બધાને ભાવે છે પણ એને આવી રીતે અલગ રીતે બનાવવામાં આવે તો તેની મજાજ અલગ છે. Rachana Sagala -
ડ્રેગન પોટેટો (dragon potato recipe in Gujarati)
#ફટાફટ- ડ્રેગન પોટેટો જલ્દીથી પણ બની જાય નવીન પણ લાગે બાળકોને અને ઘરના સૌ ને પણ ભાવે. kinjal mehta -
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EBWeek 12મેં ડ્રેગન પોટેટો મેંદા ની જગ્યાએ ચોખાના લોટનો ઉપયોગ કરેલ છે તેમજ આજીનોમોટો બિલકુલ ઉપયોગ કરેલ નથી કે જેથી કરીને કોઇને નુકસાન ન કરે અને નિશ્ચિત પણે ખાઈ શકેBhoomi Harshal Joshi
-
-
વેજ. ચાઈનીઝ લોલીપોપ (Veg. Chinese Lollipop Recipe In Gujarati)
#GA4#Week3#chineseએકદમ ટેસ્ટી,ફ્લેવર્ડ અને પ્રોટીન થી ભરપૂર બનાવી છે. આમા બધા શાક ભાજી નો ભરપૂર ઉપયોગ કર્યો છે. નાનાં મોટા બધાને ભાવે એવી ડીશ છે. હું એવી આશા રાખું છું કે બધાને ને ગમશે તો જરૂર થી ટ્રાય કરજો. Sweetu Gudhka -
-
ડ્રેગન પોટેટો (Dragon Potato Recipe In Gujarati)
#EB#week12#FD ડ્રેગન પોટેટો એ એક ચટપટું સ્ટાર્ટર છે.જે સ્વાદમાં એકદમ ટેસ્ટી અને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વાનગી છે. Varsha Dave -
પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
#TT3 Chilli પનીર એ એક ઇન્ડો chinise વાનગી છે ટેસ્ટ મા બહુ સરસ હોય છે નાના મોટા બધાને ભાવે અને ઝડપથી બની જાય છે Dhruti Raval -
હની ગાર્લિક કોલીફલાવર (Honey Garlic Cauliflower Recipe In Gujarati)
#GA4 #week24 #cauliflower #garlicઆ એક ઇંડો ચાઇનીઝ વાનગી છે જે સ્વાદ માં થોડી તીખી અને બધાને બહુ પસંદ આવે એવી હોય છે. Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ