પોટેટો રિંગ્સ (Potato Rings Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

પોટેટો રિંગ્સ (Potato Rings Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 નંગબટેટા બાફેલા
  2. આદુ મરચાની પેસ્ટ
  3. ૧ ચમચીલાલ મરચું
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. 1/4 ચમચી મરી પાઉડર
  6. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાને બાફી ઠંડા કરી અને એનો માવો બનાવી લેવો અને એમ આદુ મરચાની પેસ્ટ મરી પાઉડર લાલ મરચું પાઉડર લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બધું જ મિક્સ કરી લેવુ.

  2. 2

    હવે બટેટાના માવામાં થી લુવા બનાવી લેવા તમે પીક માં જોઈ શકો છો હાથમાં તેલ લગાવી અને લુવાને મૂકી ગોડ રીંગ સેપ મા બધા જ બનાવી લેવા અને તેલમાં ગુલાબી તળી લેવા નાસ્તામાં અથવા તો ફરાર માં આ પોટેટો રિંગ્સ ગ્રીન ચટણી અથવા ટોમેટો કેચપ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes