બીટનો હલવો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દુધીનો હલવો બનાવવા માટે બધી જ વાનગી કરો ત્યારબાદ બીટને ખમણી કરી લો ત્યાર બાદ એક પેનમાં ઘી મૂકી તે ગરમ થઈ જાય પછી તેમાં બીટનું ખમણ માંથી દો ત્યારબાદ તેને થોડીક વાર ચઢવા દો
- 2
બીટ બરાબર રીતે કુક થઈ જાય ત્યારબાદ તેમાં ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યારબાદ તેમાં દૂધ ઉમેરો એને બરાબર રીતે ચલાવી દો ત્યારબાદ થોડીકવાર હલાવતા રહો ત્યારબાદ તેને ગેસ બંધ કરી દો અને તે હાલવા ને કાચના કપમાં નાખી તેની ઉપર સમારેલી બદામ ઉમેરો તો તૈયાર છે બીટનો હલવો તેને ગરમાગરમ સર્વ કરો
- 3
બીટનો હલવો શક્તિ તેમજ લોહી વધારવામાં મદદ કરે છે અને બીટ શિયાળામાં ખૂબ જ ફાયદાકારક હોય છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12766517











ટિપ્પણીઓ (2)