આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)

Vatsala Desai @cook_19854694
#આલુ
આ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે.
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુ
આ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાખાને બોઈલ્ડ કરી લેવાં પછી તેને સ્મેશ કરી તેમાં પૌંઆ થોડીવાર પલાળી ને ચારણીમાં નીતારી ને તેમાં નાખો ને સીંગદાણા નો ભુક્કો, મીઠું, ધાણાજીરુ, હળદર, રેડ ચીલી પાઉડર ને ગરમ મસાલો નાખો. કોથમીર હોય તો નાખવી. પછી તેના બોલ્સ કે ટીકી જેવું બનાવી લો.
- 2
પછી અપ્પમ પેનમાં થોડું તેલ મૂકી બધા બોલ્સ કે ટીકી મૂકો ને તેને ગુલાબી થાય એટલે બીજી બાજુ પલટો ને બરોબર થવા દો. મેં બોલાસ ને ટીકી બંને બનાવ્યા છે.. પછી ગરમાગરમ ચટણી કે સોસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12769450

ટિપ્પણીઓ (4)