મિક્સ દાળ ના પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી દાળ ને સરસ ધોઈને 5,6 કલાક માટે પલાળી રાખી મિક્સરમાં પીસી લઈ સરસ મિક્સ કરી પુડલા નું ખીરું તૈયાર કરી તેમાં બધા મસાલો નાખી આદુ મરચાં ની પેસ્ટ ઉમેરી દો પલળવા માં થોડી છાસ નાખવી આથો સરસ આવશે પુડલા માં જારી પડશે
- 2
એક નોનસ્ટિક લોઢી માં પુડલા નું ખીરું પાથરી દો તેની ફરતે તેલ લગાવી સરસ બદામી કલર ના ચોળવી લો હવે તેને આંબલી ની ચટણી સાથે, લસણ ની ચટણી કે દહીં સાથે જમો ખુબજ સરસ લાગે છે તેનો સ્વાદ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
મિક્સ દાળ ના પૂડા (Mix Dal Puda Recipe in Gujarati)
દાળ એ પ્રોટીન થી ભરપૂર હોય છે. અને આ રેસિપી માંથી દરેક દાળ નું પ્રોટીન મળી શકે છે. કોઈક દાળ જે રૂટિન માં બહુ ના ખવાતી હોય એ આ રીતે ખાઈ સકીએ છે. Kinjal Shah -
-
મિક્સ દાળ નાં પુડલા(mix Dal pudla recipe in Gujarati)
#પુડલાઆ પુડલા બાળકો તથા મોટા ને ખુબ જ ભાવે અને પૌષ્ટિક પણ ખરાં..અને ફટાફટ બની જાય છે.. Sunita Vaghela -
-
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
-
-
-
મિક્સ દાળ અને બેસન ચિલા
#ડીનરજ્યારે ઘરમાં જે ઉપલબ્ધ હોય તે સામગ્રી થી રાત નું ભોજન તૈયાર કરવાનું હોય તો આ વાનગી બનાવી શકાય છે. મેં ચિલ્લા બનાવવા માટે મગ, ચણા અને અડદ ની દાળ અને બેસન ને લઈને આ સાદું પણ પૌષ્ટિક ભોજન બનાવ્યુ છે. Bijal Thaker -
પંચમેલ દાળ (Panchmel Dal Recipe In Gujarati)
#FFC6Week6 આ રાજસ્થાની વાનગી જે બાટી સાથે પીરસાય છે પાંચ પ્રકારની દાળ માંથી બનતી આ વાનગી દરેક રાજ્યમાં લોકપ્રિય બની ગઈ છે અને રેસ્ટોરન્ટ માં પણ બાટી સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
-
પુડલા(Pudla Recipe in Gujarati)
#GA4 #Week15 #Jaggery ચાલો આપણે આજે બનાવીએ ઘઉંના લોટના ગળ્યા પુડલા Khushbu Japankumar Vyas -
મિક્સ દાળ ઢોસા જૈન (Mix Dal Dosa Jain Recipe In Gujarati)
#ChooseToCook#KERદાળ ના ઢોસા એક નવી વાનગી છે જે પર્યુષણ માં ખાસ બનાવવા માં આવે છે.આમાં ચોખા બિલકુલ નથી વાપરતા અને નથી દાળ ને પલાળવી પડતી કે આથો લેવો પડતો. એટલે પર્યુષણ નિમિત્તે આઈડયલ વાનગી છે. સાથે સાથે છોકરાઓ અને મોટા બધા ને ઢોસા ભાવતા જ હોય છે તો એમના માટે બેસ્ટ ઓપ્શન છે.બધી દાળ ને લીધે આ ઢોસા પ્રોટીન થી ભરપુર છે એટલે હેલ્થી પણ બહુજ છે. અમે બ્રેકફાસ્ટ માં રવિવારે લગભગ આ ઢોસા અથવા કોઈ વાર બીજી વેરાઇટી ના ઢોસા પણ બનાવીયે છે. ઢોસા એક એવી વાનગી છે જે બ્રંચ માં પણ ચાલે. Bina Samir Telivala -
-
-
મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
#SDગરમીમાં ફટાફટ બની જાય અને સાંજે હળવું ભોજન લેવું હોય ત્યારે પુડલા એ સારો વિકલ્પ છે Pinal Patel -
-
મગ ની દાળ ના ચિલ્લા
#નાસ્તો#ઇબુક૧#૪મગ ની દાળ ના ચિલ્લા એ એક એવી વાનગી છે જે નાસ્તા માં તો ચાલે જ પણ સાથે સાથે હળવા ભોજન તરીકે પણ ચાલી જાય. પ્રોટીન થી ભરપૂર એવી મગ ની દાળ પચવા માં પણ હલકી છે તેથી સ્વાસ્થ્ય ની બાબત પણ બહુ જ ઉપયોગી છે. મેં એકદમ સાદા ચિલ્લા બનાવ્યા છે પણ તમે તેમાં તમારી પસંદ પ્રમાણે શાકભાજી નાખી શકીએ છીએ. Deepa Rupani -
-
ચણાના લોટના પુડલા{ Besan pudla recipe in Gujarati }
#goldenapron3 #week 18 #besan Krupa Ashwin Lakhani -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12769444
ટિપ્પણીઓ (3)