હોમમેડ ચોકલેટ આઈસ્ક્રીમ
#goldenapron3
#week 20 [CHOCOLATE]
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે વેનીલા આઈસ્ક્રીમ ઓગાળી નાખવાનો છે વેનીલા આઈસ્ક્રીમ ની રેસીપી મે અગાઉ આપેલી છે
- 2
વેનીલા આઈસ્ક્રીમ સેટ થઈ જાય પછી બીજે દિવસે એની અંદર તમે કોકો પાઉડર એની અંદર નાખો.
- 3
કોકો પાઉડર નાખી પછી બીટ કરી લેવું.
- 4
હવે ચોકલેટ એસેન્સ નાખી અને પાછું બીટ કરી લેવો
- 5
ચોકલેટ આઈસ્ક્રીમ તૈયાર છે એની ઉપર તમે ડાર્ક ચોકલેટ ચિપ્સ અને ચોકલેટ ચિપ્સ નાખો અને ફ્રિજમાં સેટ થવા માટે મૂકી દો ઓવર નાઈટ સેટ કરવા મૂકી દેવો
- 6
ચોકલેટ આઈસ્ક્રીમ સર્વ કરવા માટે રેડી છે
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12785585







ટિપ્પણીઓ