બટાકા ના ભજીયા (Potato bhajiya recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ખીરું બનાવા માટે એક વાટકા માં બેસન લો. તેમાં હળદર, મીઠુ અને લાલ મરચું ઉમેરો ને પાણી ઉમેરી ને તેનુ બેટર બનવો. અને તેને 15-20 મિનિટ રેસ્ટ આપવા મુકો.
- 2
ત્યાર બાદ તેમાં બટાકા ના ગોળ કરેલા ટુકડા ને ડીપ કરીને તેને ગરમ કરેલા તેલ માં તળી લો.
- 3
તેના પર ચાટ મસાલો નાખી ને તેને બેસન ની ચટણી સાથે ગરમ ગરમ પીરસો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12788412












ટિપ્પણીઓ (5)