કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ બોલ્સ સબ્જી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ બોલ્સ સબ્જી રેસીપી મુખ્ય ફોટો

આલુ બોલ્સ સબ્જી

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#આલુ

#આલુ

વધુ વાંચો

આલુ બોલ્સ સબ્જી

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૪ વ્યકિત માટે
  • બોલ્સ બનાવવા માટે
  • 5 નંગમોટા બટેટા બાફેલા
  • 3ચમચા તપકીર નો લોટ
  • 2 ચમચીનમક
  • 1મુઠ્ઠી ધાણાભાજી ઝીણી સમારેલી
  • તળવા માટે તેલ
  • ગ્રેવી માટે
  • ૧ નંગટમેટું ઝીણું સમારેલું
  • 5 નંગડુંગળી ઝીણી સમારેલી
  • 1/2 ચમચી હળદર
  • 2 ચમચીધાણાજીરૂ
  • દોઢ ચમચી નમક
  • ૧ ચમચીલાલ મરચું
  • 4ચમચા તેલ
  • 1/2 ચમચી હિંગ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચીખાંડ
  • ૩કળી લસણ ઝીણું સમારેલું
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને છુંદી લો ત્યારબાદ તેમા તપકીરનો લોટ અને નમક અને ધાણા ભાજી નાખી લો અને પછી સરખી રીતે હલાવીને માવો તૈયાર કરો

    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    માવો તૈયાર થઇ જાય એટલે તેમાંથી નાના-નાના બોલ્સ બનાવો અને તળવા માટે તેલ મૂકીને બધાને બોલ તળી લો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મીડીયમ આંચ પર તળો

    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ ગ્રેવી માટે તવલામાં માપ પ્રમાણે તેલ લો તેમાં તેલ આવી જાય એટલે લસણ અને ટમેટાનો વઘાર કરો

    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી પણ ઉમેરી દો ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમા બતાવેલ માપ પ્રમાણે બધો મસાલો ઉમેરી દો અને સરખી રીતે હલાવી અને ઉપરથી થાળી ઢાંકી દો

    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેલ સરખી રીતે છૂટુ પડી જાય ત્યારબાદ તેમા માપ પ્રમાણે થોડી ખાંડ નાખો અને સરખી રીતે હલાવી લો ત્યારબાદ તેમા ધીમે ધીમે તૈયાર કરેલા આલુ બોલ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ ત્યારબાદ ૫ મિનિટ સુધી થાળી ઢાંકીને બોલ્સને ગૃએવી સાથે ભળવા દો

    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તો આ રીતે તૈયાર છે ચટપટા આલુ બોલ્સ ની સબ્જી

    આલુ બોલ્સ સબ્જી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 06, 2020 17:48

ટિપ્પણીઓ (4)

Neelam Parekh
Neelam Parekh @cook_22288837
June 08, 2020 17:16
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા બોલ શાક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. થાબડી પેંડા (Thabdi penda recipe in gujarati)
  2. બેક વડાં પાંવ.(bake vadapav in Gujarati.)
  3. ઇન્સ્ટન્ટ ચોકલેટ(instant chocolate in gujarati recipe)
  4. પાણીપુરી (panipuri recipe in gujrati)
  5. લાઈવ ઢોકળા (Live Dhokla Recipe In Gujarati)
  1. મોસંબીનો જ્યૂસ (orange juice recipe in Gujarati)
  2. સ્પાઈસી ચીપ્સ (spicy chips recipe in gujarati)
  3. આલુ ટોસ્ટ (Alu Toast recipe in Gujarati)
  4. ટાકો દાબેલી (tacos Dabeli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12791684
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close