રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને છુંદી લો ત્યારબાદ તેમા તપકીરનો લોટ અને નમક અને ધાણા ભાજી નાખી લો અને પછી સરખી રીતે હલાવીને માવો તૈયાર કરો
- 2
માવો તૈયાર થઇ જાય એટલે તેમાંથી નાના-નાના બોલ્સ બનાવો અને તળવા માટે તેલ મૂકીને બધાને બોલ તળી લો બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મીડીયમ આંચ પર તળો
- 3
ત્યારબાદ ગ્રેવી માટે તવલામાં માપ પ્રમાણે તેલ લો તેમાં તેલ આવી જાય એટલે લસણ અને ટમેટાનો વઘાર કરો
- 4
ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી પણ ઉમેરી દો ડુંગળી બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળો ત્યારબાદ તેમા બતાવેલ માપ પ્રમાણે બધો મસાલો ઉમેરી દો અને સરખી રીતે હલાવી અને ઉપરથી થાળી ઢાંકી દો
- 5
તેલ સરખી રીતે છૂટુ પડી જાય ત્યારબાદ તેમા માપ પ્રમાણે થોડી ખાંડ નાખો અને સરખી રીતે હલાવી લો ત્યારબાદ તેમા ધીમે ધીમે તૈયાર કરેલા આલુ બોલ ઉમેરતા જાઓ અને હલાવતા જાઓ ત્યારબાદ ૫ મિનિટ સુધી થાળી ઢાંકીને બોલ્સને ગૃએવી સાથે ભળવા દો
- 6
તો આ રીતે તૈયાર છે ચટપટા આલુ બોલ્સ ની સબ્જી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ રગડા પાણીપુરી (Alu Ragda panipuri recipe in Gujarati)
#આલુ#આલુ રગડા પાણીપુરીઆલુ કોન્ટેસ્ટ માટે મે તૈયાર કરી છે આલુ રગડા પાણીપુરી જોઈને જ મોમાં પાણી આવી ગયું ને??તો જોઈ લો બનાવવાની રીત..હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ ઓલટાઈમ ફેવરીટ રગડા પાણીપુરી બાળકોની સાથે સાથે મોટાઓને પણ ફેવરિટ આલુ રગડા પાણીપુરી અત્યારે lockdown ચાલી રહ્યું છે તો ઘરમાં જ જલ્દીથી બની જાય અને મન અને પેટ ભરીને ખાઈ શકીએ તેવી પાણીપુરી તો ચાલો આપણે બનાવીએ ટેસ્ટી પાણીપુરી.. આલુ કોન્ટેસ્ટ માટે આનાથી સારી રેસીપી હોય જ ના શકે.😄😄😄😋મેં અહીં ચાર ફ્લેવર્સ ના પાણીપુરીના પાણી બનાવ્યા છે. તમે પણ જરૂરથી ટ્રાય કરજો Mayuri Unadkat -
-
-
-
-
-
-
-
-
આલુ અંગુરી (Alu Angoori recipe in Gujarati)
#આલુ આલુ વગર આપણા બધાનું ઘર ખાલી લાગવાનું. આપણા બધાના ઘરમાં રોજે આલુનો ઉપયોગ થતો જ હોય છે. કોઈને કોઈ રીતે આલુ વપરાતું જ હોય છે ્્ મારા ઘરમા તો આલુ સિવાય રસોઈ ની શરૂઆત જ ના થાય. અને મને આલું શાક જરા પણ ના ભાવ. એટલે મેં કંઈક અલગ સ્ટાઇલથી આલું શાક બનાવ્યું છે. આલુ અંગુરી જો તમને કોઈને પણ મારી આ રેસીપી ગમે અને બનાવો તો મને કોમેન્ટમાં જરૂરથી કહેશો પ્લીઝ. REKHA KAKKAD -
-
-
-
-
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia -
-
-
-
-
-
-
ડબલ તડકા ગલકા મગ દાળ સબ્જી (Double tadka Galka Mung daal sabji recipe in Gujarati) ()
#EBWeek 5#COOKPADINDIA#COOKPADGUJRATI ગલકા નું શાક ગલકા એ તુરીયા, દુધી વગેરેની પ્રજાતિનું જ શાક છે. તે વેલા ઉપર ઉગે છે. ગલકા એ પચવામાં એકદમ સુપાચ્ય હોય છે,આજે નાના બાળકે વૃદ્ધોને સાંજના સમયે તેનું શાક આપવું હિતાવહ છે. તેમાં ફાઇબરનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે. તેમાં પાણીનું પ્રમાણ સારા પ્રમાણમાં હોય છે વજન ઓછું કરવા માટે તેનું નિયમિત સેવન કરવું હિતાવહ છે. આ ઉપરાંત એમાં રહેલાં પોષક તત્વોના કારણે તે એજિંગનું કામ કરે છે આ ઉપરાંત એન્ટીઓક્સીડેન્ટ પણ કામ કરે છે જેથી તેમને નિયમિત સેવન કરવાથી ત્વચા પણ એકદમ સુંદર રહે છે. અહીં મેં આ ગલકા ના શાક ને મગની દાળ સાથે બનાવેલ છે. આ કોમ્બિનેશન સ્વાદમાં ખુબજ સરસ લાગે છે. અને તેના ઉપર શાક બન્યા પછી મેં એક્સ્ટ્રા સ્ટ્રોંગ વઘાર કરી શાક ને એકદમ ચટાકેદાર અને ફ્લેવર ફુલ બનાવવા પ્રયત્ન કર્યો છે.આ શાક ખુબ જ સ્વાદિષ્ટ બન્યું છે, તમે પણ આ રેસિપી ચોક્કસથી ટ્રાય કરશો. Shweta Shah -
-
-
આલુ ટોસ્ટ (aalu toast recipe in gujarati)
#સપ્ટેમ્બર૨૦૨૦#ફટાફટ#કુકપેડખૂબ જ સરળ અને એકદમ સ્વાદિષ્ટ. Dhara Lakhataria Parekh -
ફરાળી કટલેટ (farali cutlet recipe in gujarati)
#goldenapron3#week25#માઇઇબુક#પોસ્ટ29#સુપરશેફ1 Dipti Gandhi
More Recipes
ટિપ્પણીઓ (4)