આલુ ભુરજી (Alu Bhurji Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં તેલ અને બટર લઈ,તેમાં જીરું નાખી સંતાળો,પછી તેમાં ડુંગળી, આદુલસણ ની પેસ્ટ,નાખી બરાબર સંતાળો,પછી તેમાં કેપ્સિકમ નાખી 5મિનિટ થવા દો.
- 2
પછી તેમાં ટામેટાં, અને બધા મસાલા નાખી સંતાળો, ને તેમાં થોડું પાણી નાખી થવા દો.
- 3
પછી તેમાં બાફેલા બટાકા ને મસળીને નાખો ને બરાબર હલાવી લો, પછી તેમાં થોડું પાણી, અને લીલા ધાણા,કાશમીરી મરચું,નાખી હલાવી લો.
- 4
પછી તેની ઉપર બટર અને ક્રીમ નાખી હલાવી તેને 2મિનિટ થવા દો, તૈયાર છે આલુ ભુરજી.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12799693











ટિપ્પણીઓ (4)