કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ ચાટ (Alu Chat Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ ચાટ (Alu Chat Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ ચાટ (Alu Chat Recipe in Gujarati)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454

#આલુ

#આલુ

વધુ વાંચો

આલુ ચાટ (Alu Chat Recipe in Gujarati)

Geeta Parvani
Geeta Parvani @cook_21209454

#આલુ

#આલુ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 થી3 સર્વિંગ્સ
  • સો ગ્રામ મગની દાળ
  • પાંચથી છ બટેટા
  • 2 ચમચીચીલી ફ્લેક્સ
  • મીઠું સ્વાદાનુસાર
  • 2 ચમચીલાલ મરચા ની ચટણી
  • તળવા માટે તેલ
  • ગાર્નીશિંગ માટે
  • સેવ
  • લીલી ચટણી
  • આમલીની ચટણી
  • કોકોનટ ની ચટણી
  • દહીંની મોરી લસ્સી
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચાર બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ત્યારબાદ મગની દાળને આઠથી દસ કલાક સુધી પલાળી રાખો ત્યારબાદ તેનું બધું પાણી કાઢી લો ત્યારબાદ મગ ની દાળ ને ક્રશ કરી લો ત્યારબાદ એક નોનસ્ટીક પેનમાં થોડું તેલ નાખીને તેમાં ક્રશ કરેલી ચણાની દાળ ઉમેરી મીઠું મરચું અને ચીલી ફ્લેક્સ નાખી ને તેને આઠથી દસ મિનિટ સુધી કુક થવા દો

  2. 2

    ત્યાર બાદ બટાટાને બાફીને તેની છાલ ઉતારીને બટેટાનો છૂંદો કરી લો ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખી સરખી રીતે ચલાવી લો

  3. 3

    ત્યારબાદ થોડુંક બટેટાનુ તૈયાર કરેલો છે તો લઈ તેને ગોળ આકારનો બનાવો ત્યારબાદ તેને થોડુંક હાથથી થોડું દબાવીને તેમાં મગની દાળનો મસાલો ભરી દો તેને બંધ કરી અને થેપલી ની જેમ બનાવો

  4. 4

    ત્યારબાદ તેને નોનસ્ટિક પેનમાં તળી લો અને એક પ્લેટમાં કાઢી લો તેની ઉપર લીલી ચટણી કોકોનટ ની ચટણી આમલીની ચટણી તેમજ દહીંની લસ્સી ઉમેરો અને સેવ છાંટો ત્યારબાદ કોથમીર ઉમેરી સર્વ કરો તો તૈયાર છે આલુ ચાટ

    આલુ ચાટ (Alu Chat Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Parvani
Geeta Parvani @cook_21209454
પર June 07, 2020 11:43

ટિપ્પણીઓ (3)

Kiran Solanki
Kiran Solanki @kiran_solanki
June 08, 2020 11:07
Wow
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. આલૂ ચટોરી બર્સ્ટ (Alu ChatorI Burst recipe in Gujarati)
  2. ભૂંગળા બટેટા (Bhungla bateta recipe in Gujarati)
  3. મેંગો ફ્રૂટી (mango frooti recipe in gujarati)
  4. આલુ પીઝા કેસેરોલ (ઇન્ડિયન સ્ટાઈલ) (Potato Pizza casserole)
  5. આલુ મઠરી (Alu Mathari Recipe In Gujarati)
  1. સમોસા (Samosa Recipe In Gujarati)
  2. ચીઝી આલુ લઝ઼ાનિયા (Cheese Alu Lasagne Recipe In Gujarati)
  3. ચોકોલેટ સેન્ડવિચ (Chocolate Sandwich recipe in Gujarati)
  4. સરગવા આલુ સબ્જી. (Dramstick Alu Sabji Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12800014
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close