કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા અપ્પમ   (rava appam recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા અપ્પમ   (rava appam recipe in Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો

રવા અપ્પમ   (rava appam recipe in Gujarati)

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77

#સ્નેક્સ

#સ્નેક્સ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 4વ્યક્તિ માટે
  • 250 ગ્રામરવો
  • 1વાટકો મોળું દહીં
  • 1મોટી ડુંગળી સમારેલી
  • 1મોટું ટમેટું ઝીણું સમારેલું
  • 1/2ચમચી મરી પાઉડર
  • નીમક સ્વાદ મુજબ
  • ચપટીસોડા
  • વઘાર માટે
  • 1ચમચો તેલ
  • 1 ચમચીતલ
  • 1/2ચમચી રાઈ
  • 1વાટકો નારિયળ સીંગદાણા ની ચટણી
  • 1વાટકો કાચી કેરી ની ખાટી મીઠી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં રવા મા એક વાટકો મોળું દહીં
    નાખી જરૂર પડે તો પાણી નાખી બરાબર હલાવી લેવું અને ખીરુ તૈયાર કરો ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી સમારેલું ટમેટું મરી પાઉડર નીમક સ્વાદ મુજબ નાખી અપ મ નુ ખીરુ તૈયાર કરો ત્યાર પછી ગેસ ચાલુ કરી એક કડાઈ માં તેલ ગરમ તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખી ફુટવા દેવી રાઈ ફુટી જાય એટલે તેમાં એક ચમચી તલ નાખી પલાળેલા રવા ના ખીરા મા નાખી દસ મિનિટ સુધી ઢાંકી ને મૂકી દો

    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    નારિયળ સીંગદાણા ની ચટણી બનાવવા માટે શેકેલા સીંગદાણા નારિયળ ની છાલ કાઢી લેવી અને તેમા લીલા મરચા નીમક સ્વાદ મુજબ મોળું દહીં નાખી મિક્સર જારમાં લઈ પીસી લેવી

    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    કેરી ની ચટણી બનાવવા માટે કેરી ના કટકા મા નીમક સ્વાદ મુજબ એક ચમચી ખાંડ નાખી મિક્સર જારમાં પીસી લેવું આ ચટણી મારા રેસીપી લીસ્ટ છે

    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    દસ મિનિટ પછી અપ મ પેન માં તેલ થી ગ્રીસ કરી ગરમ કરવા મૂકવું હવે તૈયાર કરવામાં આવેલા ખીરા મા ચપટી સોડા નાખી બરાબર હલાવી લેવું આ ખીરા ને ગરમ અપ મ પેન ખાના માં અડધા સુધી ભરી પાચ મિનિટ સુધી ઢાંકી રાખો પાચ મિનિટ પછી ચેક કરી લો ગોલ્ડન બ્રાઉન રંગના થાય અને ફુલી જાય એટલે તેને પલટાવી બીજી બાજુ એક મિનિટ રહેવા દો અને પછી ગેસ બંધ કરી પ્લેટ માં મૂકી તૈયાર કરવામાં આવેલી ચટણી સાથે સર્વ કરો

    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    રવા અપ્પમ   (rava appam recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Prafulla Ramoliya
Prafulla Ramoliya @Prafulla_Ramoliya_77
પર June 09, 2020 09:10

ટિપ્પણીઓ (13)

Bhavana Ramparia
Bhavana Ramparia @cook_23279888
June 11, 2020 13:00
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી એપે

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. રોસ્ટેડ પૌઆ નો ચેવડો (roasted poha chevda recipe in gujarati)
  2. ખાટા વડા (Khata Vada Recipe In Gujarati)
  3. નાયલોન પૌવા ચેવડો (Nylon Poha Chevdo recipe in Gujarati)
  4. ટામેટાં ભજીયા (Tomato bhajiya recipe in Gujarati)
  5. પાન આઈસ્ક્રીમ (pan icecream recipe in gujarati)
  1. પનીર ટીક્કા (paneer tikka r recipe in gujarati)
  2. તીખા ગાંઠિયા
  3. મેગી મસાલા પૂરી (meggi masala puri recipe in Gujarati)
  4. મેંગો જયુસ(Mango juice recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12820281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close