રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બધી કેરી ના ટુકડા કરી લો.
- 2
હવે એક મિકસર જાર માં ટુકડા નાખી તેમાં ખાંડ અને દૂધ ઉમેરો.હવે તેને પીસી લો.
- 3
તૈયાર છે મસ્ત મજા આવે એવુ મેંગો જ્યુસ...એક જાર માં લઇ ઉપર થી કેરી ના ટુકડા નાખી સવૅ કરવું.....
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
ફ્રેશ મેંગો જૂયસ (fresh mango juice recipe in Gujarati)
#goldenapron3કેરી એ ફળો નો રાજા છે અને ઉનાળા મા આવતું ફળ છે અને ગરમી માં મેંગો જુઈસ નો ફ્રેશ જુઈસ પીવા ની ખુબ મજા આવે છે. Krishna Hiral Bodar -
-
-
મેંગો લસ્સી (mango lassi recipe in gujarati)
#goldenapron3 #week 19 #કૈરી /મેંગો રેસિપિસ Parul Patel -
-
-
-
મેંગો કાજુ મિલ્કશેક (Mango Kaju Milkshake Recipe in Gujarati)
#RB8#week8#NFR#cookpadindia#cookpadgujarati ફ્રેશ પાકેલી કેરી વડે બનાવેલ મેંગો મિલ્કશેક એ ઉનાળાનું સંપૂર્ણ પીણું છે! તે એક પ્રેરણાદાયક, પીણું અને મીઠાઈ છે જે એકમાં ફેરવાય છે! તે માત્ર તમારા ભૂખ્યા પેટને જ ભરે છે, પણ તમને શાંત કરે છે, તમારા મીઠા દાંતને સંતોષે છે અને ઉનાળાના ગરમ દિવસે તમને ઠંડક આપે છે. આ મિલ્ક શેક માં મેં કાજુ ના ટુકડા ની સાથે ઠંડાઈ મસાલો પણ ઉમેર્યો છે. જેના લીધી આ મેંગો કાજુ મિલ્ક શેક એકદમ ગાઢું ને ક્રીમી બન્યું છે. Daxa Parmar -
-
-
-
-
-
ચીકુ ચોકલેટ જ્યુસ(chiku chocalte juice recipe in Gujarati)
#goldenapron3 #week20 #juice Sweta Keshwani -
મેંગો મઠો (Mango Matho Recipe In Gujarati)
#KS6ઉનાળા ની ગરમી માં કંઇક ઠંડુ ખાવાનું ગમે તો આજે હું તમારા માટે ઠંડો મસ્ત મેંગો મથો ની રેસીપી લાવી છું જે બનાવમાં ખૂબ જ સરળ અને સ્વાદ માં એક દમ બહાર જેવો જ લાગે છે. આ રીતે બનાવા થી કોઈ ને લાગે જ નઇ કે ઘેરે બનાવેલો છે. આ મથો તમે ઘરે દહીં બનાવી ને પણ બનાઇ સકો છો. મારે અહી દુબઈ માં દહીં ઘેરે બનતું નથી એટલે મેં અહી બજાર ના દહીં નો ઉપયોગ કર્યો છે. Komal Doshi -
-
પાકી કેરીનું જ્યુસ(mango juice recipe in Gujarati)
#goldenapron3#week20#juiceહમણાં કેરી ની સીઝનમાં ઘરે તાજુ જયુસબનાવી ને પી શકાય.. એક કેરી માં થી ત્રણ મોટા ગ્લાસ જ્યૂસ બને છે..આ એકદમ ઈઝી રેસિપી છે.. એટલે મેં રેસિપી નાં ફોટા લીધા નથી.. Sunita Vaghela -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12820945
ટિપ્પણીઓ (6)