ખાટ્ટા મગ(khatta mag recipe in Gujarati)

Kinnari Vithlani Pabari @cook_20107267
ખાટ્ટા મગ(khatta mag recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા મગ ને 1/2કલાક પલાળી લો. ત્યાર બાદ કૂકર મા મગ અને જરૂર પ્રમાણે પાણી નાખી ૪ થી ૫ સિટી કરો.
- 2
એક વાટકી માં ટામેટું મરચાં આદુ લીમડા ના પાન ભેગા કરી લો. આદુ ને જીણું છીની લો. મગ ને બરાબર જંગી લો
- 3
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ જીરું લાલ મરચું અને તમાલ પત્ર નાખી ટામેટા અને આદુ લીંબડો ઉમેરી હિંગ નાખી હલાવો.
- 4
હવે બાફેલા મગ નાખો અને બધો મસાલો કરી હલાવો. થોડી વાર ઉકળવા દો પછી લીંબૂ નો રસ નાખો. પછી ગેસ બંધ કરી તેને પ્લેન રાઈસ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12831279












ટિપ્પણીઓ