રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં ઘઉં ના લોટ અને જુવાર બાજરા ના લોટ લઇ અને દૂધી ને ખમણી લ્યો એક વાટકીમાં તેલ અને સાજીના ફૂલ નાખી મિક્સ કરી લો
- 2
પછી લોટ ની અંદર ખમણેલી દુધી લાલ મરચું ધાણાજીરુ હળદર મીઠું ખાંડ તેલ અને સાજીના ફૂલ નાખી ને સરખી રીતે મિક્સ કરી અને થોડું થોડું પાણી નાખીને એને બાંધી લો
- 3
લોટ સરખો બંધાય જાય પછી એના મુઠીયા વાળી લો અને સ્ટીમ કરી લો
- 4
ઢોકળા થઈ જાય પછી એના નાના કટકા કરી લો અને કડાઈમાં તેલ નાંખી ગરમ કરો તેલ ગરમ થઈ જાય પછી અંદર રાઈ જીરું અને તલ અને લીમડો નાખીને વઘાર કરો
- 5
પછી એને પાંચ મિનિટ માટે ધીમા આંચે પકાવો અને ખાન પણ નાખી દો પછી અને સર્વિંગ બાઉલમાં કાઢી લેવો
- 6
તો તૈયાર છે દુધી ના મુઠીયા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
થેપલા(Thepla Recipe in Gujarati)
બધા પ્રદેશમાં જુદી-જુદી વાનગીઓ પ્રખ્યાત હોય છે. તેમ આપણા ગુજરાત ના થેપલા વખણાય છે.##week7 Alka Bhuptani -
-
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
Dudhi Muthiya #GA4 #Week21 #bottlegourd #lauki Archana Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe in Gujarati)
#GA4#Week21#bottle gourd મેં મલ્ટીગ્રેઇન દુધી ના મુઠીયા બનાવ્યા છે મારા ઘરમાં આ મુઠીયા ચા સાથે બધાને બહુ ભાવે છે.. મેથી ની જગ્યાએ પાલક નાખીને બનાવ્યા છે મારા ઘરમાં છોકરાઓને મેથી ઓછી ભાવે છે Payal Desai -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
સીમ્પલ તોય હેલ્ધી ગુજરાતી ટી ટાઇમ સ્નેક. Rinku Patel -
-
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#SVC#SAMAR VEGETABLE RECIPE CHALLENGE Jayshree Doshi -
-
-
-
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week2 મુઠીયા અલગ અલગ રીતે બનતા હોય છે બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે મેં અહીંયા મિક્સ લોટ અને શાકભાજી ઉમેરી બનાવ્યા છે ટેસ્ટી લાગે છે અને સોફ્ટ બને છે Neha Prajapti -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12822359
ટિપ્પણીઓ (7)