કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#સ્નેક્સ
લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે .

#સ્નેક્સ
લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે .

વધુ વાંચો

બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
અમદાવાદ

#સ્નેક્સ
લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે .

#સ્નેક્સ
લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે .

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૨ કપપૌવા પલાળેલા
  • ૧ નંગચોપ્ડ બટાકુ
  • ૧ નંગડુંગળી ચોપ્ડ
  • ૨ટેબલ સ્પુન તેલ
  • ૩ નંગલીલા મરચાં
  • ૫મીઠો લીમડો
  • ૧ટેબલ સ્પુન રાઈ
  • ૧/૨ટેબલ સ્પુન જીરુ
  • ૧/૨ટી સ્પુન હળદર
  • ૨ટેબલ સ્પુન ખાંડ
  • મીઠું સ્વાદનુસાર
  • લીબુનો રસ સ્વાદ મુજબ
  • સર્વીંગ માટે
  • કોથમીર
  • રતલામી સેવ
  • ઝીણી સેવ
  • ચણાનીદાળ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૌંઆ ને એકવાર ધોઈને પછી ફરી પાણી નાંખી ચારણીમાં નીતારી લેવું. પૌંઆ જાડા આવે છે એ લેવા. પછી કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ ને જીરુ ને મીઠો લીમડો, ઝીણી સમારેલી ડુંગળી લેવી હું ચોપરમાં કરું છું તૈથી તેમાં જ લીલુ મરચું ચોપ્ડ કરી લઉ છું. ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. સમારેલું નાખવું હોય તો પહેલા મરચું સાંતળો ને છી ડુંગળી નાખો. ડુંગળી ઓપ્શનલ છે. પછી ઝીણું ચોપ્ડ કરેલું બટાકુ નાખો. હું બટાકુ બોઈલ્ડ નથી કરતી. પછી મીઠું નાખો જેથી બટાકા જલ્દી થઍઈ જાય છે. પછી હળદર નાખો ને પછી કોરા પાડેલા પૌંઆ

    બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી તેનાં માપનું મીઠું એડ કરો આગળ નાખ્યું છે બટાકા માં એટલે ધ્યાન રાખવું. પછી મીક્સ કરી લો.એક મીનીટ ઢાંકી ને એક મીનીટ રાખો ને પછી ખાંડ ને લીંબુ નો રસ નાખી મીકસ કરી લેવું ફરી એક મીનીટ રાખો જેથી બરોબર ટેસ્ટ આવી જાણે ને ગેસ બંધ કરી દો.

    બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
પર June 10, 2020 10:06
અમદાવાદ

ટિપ્પણીઓ (2)

Vatsala Desai
Vatsala Desai @cook_19854694
June 10, 2020 20:53
Thanks
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા પૌંઆ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કુરકુરૅ સોલિડ મસ્તી.(kurkure solid masti in gujarati)
  2. બેસનના ઝટપટ નાયલોન ખમણ ઢોકળા (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
  3. વેજ ગ્રીલ માયો સેન્ડવીચ(veg grill mayo sandwich recipe in Gujarati)
  4. બ્રેડ પીઝા પીનવ્હીલ્સ અને બ્રેડ સમોસા પીનવ્હીલ્સ
  5. ચટપટી પૂરી (chatpati puri in Gujarati)
  1. દુધી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
  2. પનીર કાઠી રોલ્સ (Paneer Kathi Rolls Recipe In Gujarati)
  3. ચીઝ સ્ટીક્સ (Cheese Sticks Recipe In Gujarati)
  4. સ્પાઈસી સમોસા(Spicy samosa Recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12832207
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close