સ્પાઈસી સમોસા(Spicy samosa Recipe in gujarati)

સ્પાઈસી સમોસા(Spicy samosa Recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઉપરની સામગ્રી તૈયાર રાખો
- 2
હવે કથરોટમાં મેંદાનો લોટ અને રવો મિક્સ કરી તેમાં મીઠું ચાર ચમચી તેલનું મોણ અને જરૂર મુજબ પાણી નાખીને રોટલી જેવો લોટ બાંધો
- 3
સ્ટફિંગ બનાવવા માટે એક કડાઈમાં ચાર ચમચી તેલ ગરમ કરી તેમાં જીરું મીઠા લીમડાના પાન ઝીણા સમારેલા આદુ મરચાં નાખીને 2 મિનિટ સાંતળો
- 4
ત્યારબાદ તેમાં બાફેલા બટેટા વટાણા તેમજ ઉપરના બધા મસાલા નાખી મિક્સ કરી બે મિનિટ ગેસ પર રાખો
- 5
હવે બાંધેલા લોટમાંથી લૂઓ લઈ તેની પૂરી વણી વચ્ચેથી કટ કરી અને કિનારીથી પાણી ચોકડી ત્રિકોણમાં સમોસા નો કોન બનાવો
- 6
આ કોનમાં સ્ટફિંગ ભરી ઉપર ની કિનારી દબાવીને બંધ કરી સમોસા તૈયાર કરી તેને મીડીયમ તાપે ગોલ્ડન કલર ના તળી લો
- 7
આ રીતે તૈયાર થયેલા સ્પાઇસી સમોસા ને લીલી ચટણી અને ટામેટા સોસ સાથે સર્વ કરો તો તૈયાર છે ગરમા ગરમ સ્પાઈસી સમોસા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સ્પાઈસી પનીર થેપલા(spicy paneer Thepla recipe in Gujarati)
#goldenapron3#week 21#spicy Sunita Vaghela -
-
-
-
-
-
-
-
-
-
સમોસા (samosa in Gujarati)
#વિકમિલ૧ #સ્પાઈસીરેસીપી #માઇઇબુક ગમે ત્યારે અને બધા ને ભાવે એવા સમોસા Shruti Hinsu Chaniyara -
-
પટ્ટી સમોસા (Patti Samosa Recipe In Gujarati)
#KS6સમોસા એટલે બધાને ભાવતી વાનગી નાનાથી લઈને મોટા ને બધાને સમોસા ખુબજ પ્રિય હોય છે આજે મેં પટ્ટી સમોસા બનાવ્યા છે જે એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે Ankita Solanki -
-
મસાલા ભાત(Masala bhat Recipe in gujarati)
#સુપેરશેફ4#રાઈસ અને દાળરાઈસ માંથી ઘણી બધી વાનગીઓ બને છે મારા બાળકો ના મસાલા ભાત ફેવરિટ છે તેઓ લંચ બોક્સમાં પણ લઈ જતા અને ઘરે પણ અવાર નવાર બનાવડાવે તો અહીં મેં મારા બાળકોના ફેવરિટ મસાલા ભાત બનાવ્યા છે Jasminben parmar -
-
-
-
-
-
પીનવ્હીલ સમોસા
સમોસા અનેક રીતે બને,અનેબધાંને ભાવતી વાનગી.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#week -3#રેસિપિ-21 Rajni Sanghavi -
-
સ્પાઈસી દાળ તડકા (spicy dal tadka recipe in Gujarati)
#goldenapron3#week21#spicy Kinnari Vithlani Pabari -
-
-
-
-
સ્પાઈસી ફરાળી મોમોઝ(Spicy farari momos)
#goldenapron3#week21#spicyઆ જે હું તમારી માટે એક નવી જ વાનગી લઇ ને આવી છું એ છે સ્પાઈસી ફરાળી મોમોઝ જે સ્વાદ માં ખુબજ ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે જે ઉપવાસ માં ફરાળ કરતા હોય તેના માટે લાજવાબ અને સ્પાઈસી વાનગી છે Dhara Kiran Joshi -
More Recipes
ટિપ્પણીઓ (6)