પંજાબી સમોસા ચાટ(Punjabi Samosa Chaat)

Sagreeka Dattani @cook_21698860
પંજાબી સમોસા ચાટ(Punjabi Samosa Chaat)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી માં વટાણા 6-8 કલાક માટે પલાળી દો. મસાલો બનાવા માટે બટેટા અને વટાણા બાફી લો. બટેટા બફાઈ જાય પછી તેને ક્રશ કરી નાખો.
- 2
પછી વટાણા અને બટેટા ને તેલ મૂકી વાઘરી લો. તેલ ગરમ થાય એટલે હિંગ, તજ અને લવિંગ નો ભૂકો નાખી વઘારી લો પછી તેમાં મરચું, મીઠું, ગરમ મસાલો, હળદર, લીંબુ, ખાંડ, કીચન કિંગ પંજાબી મસાલો નાખી મિક્સ કરી લીઓ.
- 3
એક કાથરોટ માં મૈંદો ચારી ને લઇ લો. તેમાં મીઠું નાખી જરૂર મુજબ ગરમ પાણી નાખી કણક બાંધી લો.
- 4
કણક બાંધી લુવા વારી ગોળ વણી ને સમોસા બનાવી લો. પછી એક લોયામાં તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઈ જાય એટલે સમોસા તરી લો. તો તૈયાર છે સમોસા એને સૌસ કે ચટણી સાથે પિરસી શકાઈ.
- 5
- 6
- 7
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12843196











ટિપ્પણીઓ (17)