વઘારેલો ભાત

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#માઇઇબુક
#સ્નેકસ રેસીપી 3
સવાર ના થોડો રાઈસ વઘેલો હતો તો થયું પાછા નાનપણ ના નાસ્તા ને યાદ કરવામાં આવે ..ને બાળકો ને ટેસ્ટ કરાવામા આવે.તો બનાવી દીઘો ""નવા નામ સાથે બાળકો માટે ફા્ઈડ રાઈસ"

વઘારેલો ભાત

#માઇઇબુક
#સ્નેકસ રેસીપી 3
સવાર ના થોડો રાઈસ વઘેલો હતો તો થયું પાછા નાનપણ ના નાસ્તા ને યાદ કરવામાં આવે ..ને બાળકો ને ટેસ્ટ કરાવામા આવે.તો બનાવી દીઘો ""નવા નામ સાથે બાળકો માટે ફા્ઈડ રાઈસ"

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ભાત (રાઈસ) ૧બાઊલ
  2. લાલ મરચું પાઉડર
  3. મીઠુ
  4. ચપટીખાંડ
  5. ટીસ્પુન દહીં
  6. વઘાર માટે રાઈ કે જીરુ
  7. ઘાણા જીરુ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    અેક બાઉલ માં ભાત અને ડા્યમસાલા મિક્સ કરી લો

  2. 2

    હવે પેન માં તેલ ગરમ‌ કરી રાઈ જીરુ નાખી તટતડવા દો અને પછી દહીં નાખો અને ત્યાર પછી ભાત નાખી બરાબર હલાવી લો

  3. 3

    ગરમ ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

Similar Recipes