નાયલોન ખમણ(nylon khaman recipe in Gujarati)

Kinjal Shah @cook_17759229
#સ્નેક્સ
#goldenapron3
#Week 21
#spice
#Chile
નાયલોન ખમણ(nylon khaman recipe in Gujarati)
#સ્નેક્સ
#goldenapron3
#Week 21
#spice
#Chile
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ચણાનો લોટ લો. તેમાં મીઠું હળદર,લીંબુ ના ફૂલ તથા ખાંડ ઉમેરી હલાવો. ત્યારબાદ તેમાં પાણી ઉમેરી હલાવો.આ મિશ્રણને 10 મિનિટ મૂકી રાખો. ત્યારબાદ તેમાં એક ચમચી સોડા નાખી એક તરફ બરાબર ફીણો.
- 2
ગેસ પર 15 મિનિટ પહેલા પાણી ગરમ કરવા મૂકો તેમાં એક ડિશમાં તેલ લગાવી મૂકો. ત્યાર બાદ તૈયાર થયેલું બેટર થાળીમાં રેડો. તેને બરાબર ઢાંકી દસ મિનિટ પછી ખમણ તૈયાર છે. એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને મરચાનો વઘાર કરો. એક વાટકીમાં ચાર-પાંચ ચમચી ખાંડ પાણીમાં ઓગાળીને રાખો.ખમણ ઠંડા પડે એટલે તેમાં વઘાર અને ખાંડ વાળું પાની એડ કરો. તૈયાર છે તમારા બજાર જેવા નાયલોન ખમણ. તેની પર લીલા ધાણા તથા copro નાખી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12843507









ટિપ્પણીઓ (3)