સેઝવાન પોટેટો (sezwan potato recipe in gujarati)

Parul Patel
Parul Patel @Parul_25

#સ્નેક્સ #માઇઇબુક #પોસ્ટ 1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 વ્યક્તિ
  1. 500 ગ્રામબટાકા
  2. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  3. 1 ચમચીલસણ ની પેસ્ટ
  4. 1 કપસેઝવાન સોસ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. 2 ચમચીકોથમીર ની દાંડી
  7. 1 ચમચીકોથમીર
  8. તળવા માટે તેલ
  9. 2 ચમચીઘી
  10. ગાર્નિશ માટે :
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાકાને કાચા પાકા બાફી લો. પછી તેને ઠંડા થવા દો. હવે તેની લાંબી સ્લાઈસ કરી લો પછી ગેસ ની ફલેમ સ્લો રાખીને તળી લો.પછી તેને ઠંડા થવા દો.

  2. 2

    હવે બીજી વાર બટાકા ની ચિપ્સ ને તળી લો. તો ક્રિસ્પી થશે.

  3. 3

    પાન માં ઘી ગરમ કરો. તેમાં આદુ લસણ મરચા ની પેસ્ટ અને મીઠું એડ કરી ને સાંતળી લો. પછી તેમાં કોથમીર ની દાંડી એડ કરીને મિક્સ કરી લો. હવે તેમાં બટાકા ની ચિપ્સ એડ કરો. તેમાં સેજવાન સોસ એડ કરીને બરાબર મિક્સ કરી લો.

  4. 4

    લો રેડી છે સેઝવાન પોટેટો તેને કોથમીર થી ગાર્નિશ કરો. ગરમ ગરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @Parul_25
પર

Similar Recipes