રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા ની અંદર તેલ અને મીઠું નાખો ત્યારબાદ મેંદો નાખી મીડીયમ કઠણ લોટ બાંધી 1/2કલાક તેને રેસ્ટ આપો ત્યારબાદ મોટો આછી રોટલી વણી તેના કાપા પાડવા
- 2
તેલ એકદમ ગરમ થાય પછી તળવા માટે આ પીશ નાખો એક વણ તુ જાઉં અને તરત જ તળ તું જાવું સુકાઈ જશે તો ફૂલ સે નહિ
- 3
ચોરાફળી ઠંડી પડે એટલે તેના પર મસાલો છાંટો અને અલગ-અલગ રીતે સવૅ કરો
- 4
- 5
- 6
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847305













ટિપ્પણીઓ