સરસીયા ખાજા(Sarasiya Khaja Recipe in Gujarati)

Sachi Sanket Naik @cookwithsachi
સરસીયા ખાજા(Sarasiya Khaja Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં તેલ અને પાણી લઈ એમાં બેકીંગ સોડા નાખી અને ૩ ચમચી મેંદો નાખી એક દિશા માં ફેટી લેવું.
- 2
- 3
હવે એમાં મરી, મીઠું અને હળદર નાખી બરાબર મિક્ષ કરી થોડો થોડો મેંદો ઉમેરતા જવું કણક તૈયાર થાય ત્યાં સુધી મેંદો ઉમેરવો
- 4
- 5
હવે કણક ના ૩ ભાગ કરી એમાંથી ૧ ભાગ કડાઈમાં ૨ -૩ ચમચી પાણી લઈ શેકી લેવો. લોટ શેકાય ગયા બાદ બંનો ભાગ સાથે મિક્ષ કરી બરાબર મસળી લેવો અને લુઆ કરી લેવાં
- 6
- 7
હવે કડાઈ માં તેલ ગરમ કરવું અને હાથ થી ખાજા થેપી એમાં કાણા પાડી ને ધીમા તાપે તેલ માં તળી લેવાં
Similar Recipes
More Recipes
- રવાની ચટપટી ચોરાફળી (Rava Cholafali Recipe In Gujarati)
- પનીર અંગારા (paneer Angara recipe in Gujarati)
- સમોસા પૂરી વીથ બોમ્બે મિકસ નમકીન (Samosa Poori With Bombay Mix Recipe In Gujarati)
- સેઝવાન પોટેટો (sezwan potato recipe in gujarati)
- ચીઝ ચીલ્લી ગાલીઁક બ્રેડક્યુબ્સ(Cheese Chilli Garlic Breadcubes Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12781381





















ટિપ્પણીઓ (5)