કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ 2

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ 2

વધુ વાંચો

રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ 2

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ 2

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ
  • 500 ગ્રામરવો
  • 2 વાટકીછાશ કે દહીં
  • 1મોટી ડુંગળી
  • 1ટામેટું
  • 2-3 નંગલીલા મરચાં
  • કોથમીર
  • સ્વાદાનુસાર મીઠું
  • જરૂર મુજબ પાણી
  • 1/2ઇનો(ચપટી સોડા)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા ને છાશ કે દહીં માં પલાળી અડધો કલાક મૂકી રાખો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ને થોડું પાતળું બેટર તૈયાર કરો, અને જ્યારે ઉતારવાના હોય ત્યારે જ તેમાં મીઠું અને ઇનો નાખીને હલાવી લો.

    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    .ત્યારબાદ ગમતા વેજીટેબલ અથવા ડુંગળી, ટામેટું અને લીલા મરચાં ને જીણા ક્રશ કરીને ઉમેરો.

    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે, એક નોનસ્ટિક તવા પર બેટર પાથરી ને ઉત્તપમ બંનેબાજુ શેકી ને ઉતારી લો,અને ચટણી કે સોસ અથવા ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઝટપટ રેડી થતા આ ઉત્તપમ સવારે નાસ્તા માં અને ડિનર માં ખાવાની ખૂબ જ મજા આવે છે.

    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Savani Swati
Savani Swati @cook_19763958
પર June 13, 2020 04:33
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

સોજી ઉત્તપમ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  2. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  3. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. મગસના લાડુ
  2. સોયાબીન નું શાક
  3. બટાકા નું રસા વાળું શાક
  4. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12862537
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close