મગસના લાડુ

Monali Dattani
Monali Dattani @Monali_dattani

#માઇઇબુક#પોસ્ટ4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
20 નંગ
  1. 300 ગ્રામચણા નો લોટ
  2. 300 ગ્રામઘી
  3. 250 ગ્રામદળેલી ખાંડ
  4. 1 કપદૂધ
  5. 1/2 ચમચીઇલાયચી પાઉડર
  6. 1 ચમચીખસખસ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1/2 ધી અને દૂધ ગરમ કરી તેમાં અડધો લોટ નાખી ધાબો દેવો. તેને 10 થી 15 મિનિટ સુધી તેમાં જ રહેવા દેવું.

  2. 2

    એક લોયામાં ઘી ગરમ કરી તેમાં બાકીનો લોટ નાખી, ધાબા વાળો લોટ પણ નાખી દેવો અને બદામી કલરનો થાય ત્યાં સુધી શેકી લેવો.

  3. 3

    ત્યાર પછી તેમાં ઇલાયચી પાઉડર નાખી મિક્સ કરી લેવું. થોડી વાર આ મિશ્રણને ઠંડું થવા દો. પછી તેમાં ખાંડ નાખી હલાવી લેવું.

  4. 4

    હવે તે મિશ્રણ માંથી લાડુ બનાવી, તેના પર ખસખસ લગાવો. તો તૈયાર છે મગજના લાડુ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

Similar Recipes