રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ 2

રવા ઉત્તપમ(rava uttapam recipe in Gujarati)

#સ્નેકસ
#માઇઇબુક
#પોસ્ટ 2

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

4 વ્યક્તિ
  1. 500 ગ્રામરવો
  2. 2 વાટકીછાશ કે દહીં
  3. 1મોટી ડુંગળી
  4. 1ટામેટું
  5. 2-3 નંગલીલા મરચાં
  6. કોથમીર
  7. સ્વાદાનુસાર મીઠું
  8. જરૂર મુજબ પાણી
  9. 1/2ઇનો(ચપટી સોડા)

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવા ને છાશ કે દહીં માં પલાળી અડધો કલાક મૂકી રાખો.ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી નાખી ને થોડું પાતળું બેટર તૈયાર કરો, અને જ્યારે ઉતારવાના હોય ત્યારે જ તેમાં મીઠું અને ઇનો નાખીને હલાવી લો.

  2. 2

    .ત્યારબાદ ગમતા વેજીટેબલ અથવા ડુંગળી, ટામેટું અને લીલા મરચાં ને જીણા ક્રશ કરીને ઉમેરો.

  3. 3

    હવે, એક નોનસ્ટિક તવા પર બેટર પાથરી ને ઉત્તપમ બંનેબાજુ શેકી ને ઉતારી લો,અને ચટણી કે સોસ અથવા ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

  4. 4

    ઝટપટ રેડી થતા આ ઉત્તપમ સવારે નાસ્તા માં અને ડિનર માં ખાવાની ખૂબ જ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes