સેવ ખમણી.

Payal Nishit Naik @cook_19891886
સેવ ખમણી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચણા ની દાળ ને ૬ થી ૭ કલાક બોળી ડો.પછી બીજા દિવસે સવારે તેને પીસી લો.પછી તેમાં દહીં,લીલું મરચું,આદુ,મીઠું,હળદર એડ કરી ઢાંકી ને રવાદો.પછી તેમાં સોડા એડ કરો.
- 2
ત્યાર બાદ સોડા ની ઉપર ગરમ તેલ એડ કરી બરાબર હલાવી ડીશ માં મૂકી દો.
- 3
ત્યાર બાદ ઢાંકી ને ૧૦ મિનિટ થવાડો.પછી ઠંડી થાય એટલે ખમણ ની જેમ કાપા પાડી ડો.
- 4
ત્યાર બાદ ખમણ ને ચારણી માં ચાળી લો.પછી પેન માં તેલ લય રાઈ એડ કરો.
- 5
ત્યાર બાદ તેલ માં વાટેલું લસણ એડ કરી ખમણી એડ કરી ખાંડ એડ કરો.પછી લીંબુ એડ કરી થવાડો. પછી ફરી બધા મસાલા કરી દો.પછી ધાણા ને સેવ એડ કરી પછી સવ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12863028


















ટિપ્પણીઓ (3)