બ્રૂસેટા(bruschetta recipe in Gujarati)

Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12

#સ્નેકસ
#માઇઇબુક પોસ્ટ ૨

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ગા્લિક લોફ
  2. લસણ ની કળી
  3. ૧ ચમચીબટર
  4. ૩ ચમચીઝીણા સમારેલા કાંદા,ટામેટા,કેપ્સીકમ
  5. ૧/૨ ચમચીઓરેગાનો
  6. ૧/૨ ચમચીચીલી ફલેકસ
  7. ૧/૨ ચમચીમરી પાઉડર
  8. ૧/૪ ચમચીચાટ મસાલો
  9. ૧/૪ ચમચીમીઠુ
  10. ચીઝ સ્લાઈસ
  11. ૧ ચમચીઓલીવ ઓઈલ
  12. ૨-૩ ગોળ કાપેલા લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ બાઉલ મા સમારેલા કાંદા,કેપ્સીકમ,ટામેટા લો.એમા ઓરેગાનો,ચીલી ફલેક્સ,મરી પાઉડર,મીઠુ,ચાટ મસાલો,ઓલીવ ઓઈલ નાંખી બરાબર મિક્ષ કરી લો.અને થોડુ સાંતળી લો.

  2. 2

    ગા્લિક લોફ ને આ રીત ના સ્ટેન્ડ પર શેકી લો.

  3. 3

    લસણ ની ૧ કળીને થોડી કાપી લઈ લોફ પર ધસો.

  4. 4

    લોફ પર મિક્ષણ મુકો.ઉપર કાપેલા મરચાં,ચીઝ સ્લાઈસ ને તોડી નાના નાના પીસ મુકી બટર કે ઓલીવ ઓઈલ મા શેકી લો.

  5. 5

    તો તાયાર છે બુ્સેટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mosmi Desai
Mosmi Desai @mosmi_desai12
પર
Instagram page @cook.bookbymosmi
વધુ વાંચો

Similar Recipes