કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિસળ પાવ (misal pav in Gujarati recipe)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી મુખ્ય ફોટો

મિસળ પાવ (misal pav in Gujarati recipe)

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

#first recipe
#June
#snacks

#first recipe
#June
#snacks

વધુ વાંચો

મિસળ પાવ (misal pav in Gujarati recipe)

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891

#first recipe
#June
#snacks

#first recipe
#June
#snacks

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
ચાર જણા માટે
  • 1 કપફણગાવેલા મગ મઠ ચણા અને વટાણા
  • 2કાંદા ઝીણા સમારેલા, લસણ પાંચથી છ કડી, ૧ નાનો ટુકડો આદુ, ચારથી પાંચ મરચા, 1 ટમેટુ, ઝીણી સમારેલી કોથમીર
  • તજ નો નાનો ટુકડો, બે થી ત્રણ લવિંગ, ત્રણ મારી, 1 તમાલપત્ર, 1 ટેબલ ચમચી લાલ મરચું, વન ફોર થ્રી ટેબલ ચમચી હળદર, 2 ટેબલ ચમચી ધાણાજીરુ, 1 ટેબલસ્પૂન ગરમ મસાલો,
  • મીઠું સ્વાદ અનુસાર, ચારથી પાંચ ટેબલ ચમચી તેલ,
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકો. હવે તેમાં તજ લવિંગ મરી તમાલપત્ર લીમડો બોરિયા મરચાં નાખી હલાવો. ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા કાંદા નાખી સાંતળો. હવે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ બનાવી નાખો અને તેને ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. કાંદા બરાબર સાંતળાઈ જાય પછી તેમાં ઝીણા સુધારેલા ટામેટાં નાખી હલાવો.

    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બધુ બરાબર સાંતળાઈ જાય પછી તેમાં બધા સુકા મસાલા લાલ મરચું હળદર ધાણાજીરૂ નાખો.

    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં ફણગાવેલા કઠોળ જેને આપણે કુકરમાં ચાર whistle વગાડી બાફી લીધા છે તેને ઉમેરો.,

    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેને એક સરખા સાંતળો. બધું એકરસ થઈ જાય પછી તેમાં બે ગ્લાસ ગરમ પાણી ઉમેરો.

    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    તેને ગરમ તાપમાં દસ મિનિટ સુધી ઉકળવા દો. ઉકડી જાય પછી તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને પાવ સાથે પીરસો. મિસળ ઉપર સેવ અને ઝીણી કોથમીર થી ગાર્નીશ કરો.

    મિસળ પાવ (misal pav in Gujarati recipe) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Chandravali Bijlani
Chandravali Bijlani @cook_24010891
પર June 13, 2020 17:44

ટિપ્પણીઓ (5)

Pinky Jain
Pinky Jain @cook_19815099
June 14, 2020 05:16
Saras
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

મિસળ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ડેરી જેવું પરફેક્ટ દહીં જમાવતા શીખો (How to make curd)
  2. દાબેલી  પફ પેટીસ (Dabeli Puff Patties Recipe In Gujarati)
  3. પનીર થેપલા (Paneer Thepla Recipe In Gujarati)
  4. ફરાળી ડોન્ટ્સ(farali donuts in Gujarati)
  5. વેનીલા આઇસ્ક્રીમ (Vanila icecreem in Gujarati)
  1. વણેલા ગાંઠીયા
  2. રવા ઢોકળા (Instant rava dhokla recipe in gujarati)
  3. ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)
  4. મસાલા અને મૈસુરી ઢોસા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869797
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close