ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)

Savani Swati
Savani Swati @cook_19763958
અમદાવાદ

#માઇઇબુક
#પોસ્ટ 4
આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા.

ચાઈનીઝ પાસ્તા (chinese pasta recipe in Gujarati)

#માઇઇબુક
#પોસ્ટ 4
આમ તો આપડે mostly ઇટાલિયન પાસ્તા વધારે બનાવીએ છે, પણ આજે મેં એમાં થોડું ટ્વિસ્ટ આપીને ચાઈનિઝ પાસ્તા બનાવ્યા જે ખૂબ જ મસ્ત બન્યા હતા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 વ્યક્તિ
  1. 1બાઉલ પાસ્તા
  2. 1નાનું બટેકુ
  3. 1નાની ડુંગળી
  4. 1 નંગકેપ્સિકમ
  5. 1/2આદુમરચા ની પેસ્ટ(ઓપ્સનલ)
  6. પાસ્તા મસાલો
  7. સોયા સોસ
  8. ચીલી સોસ
  9. ગ્રીન ચીલી સોસ
  10. તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પાસ્તા માં મીઠું અને તેલ નાખીને કુકર માં કે છુટા બાફી લો.

  2. 2

    હવે તેલ મૂકી ને બટેકા ની ચિપ્સ તળી લો.અને વધારા નું તેલ કાઢી ને તેમાં ડુંગળી સાંતળી લો ત્યારબાદ કેપ્સિકમ નાખી બધું જ 2 મિનિટ થવા દો.

  3. 3

    હવે વારાફરતી તેમાં બધા સોસ એડ કરો અને પાસ્તા મસાલો નાખી બાફેલા પાસ્તા નાખીને હલાવી લો.

  4. 4

    તો અહીં તૈયાર છે, મસ્ત પાસ્તા જેમાં ચીલી ફ્લેક્સ નાખી ને ખાવાની મજા આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Savani Swati
Savani Swati @cook_19763958
પર
અમદાવાદ
cooking is my favourite hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes