રવા ઢોકળા (Instant rava dhokla recipe in gujarati)

Dolly Porecha @cook_23519178
રવા ઢોકળા (Instant rava dhokla recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં સોજી લો ત્યારબાદ તેમાં દહીં અને ગરમ પાણી ઉમેરી ૧૫ મીનીટ ઢાંકીને રહેવા દો.
- 2
૧૫ મીનીટ પછી તેમાં મીઠું સ્વાદાનુસાર અને જરુરીયાત મુજબ પાણી ઉમેરો.સોડા ઉમેરી તેનાં પર ગરમ તેલ અને ગરમ પાણી થોડું નાખી બરાબર મિક્સ કરો અને સતત ખીરું હલાવતા રહો જેથી ઢોકળા સરસ ફૂલે.
- 3
એક થાળીમાં તેલ લગાવી તેમાં ખીરું નાખી ઉપર લાલ મરચું પાઉડર છાંટી ને બાફવા માટે મૂકી દો.
- 4
૧૫ મીનીટ પછી ઢોકળા સરસ ફૂલી જશે અને તેનાં પર તેલ લગાવી કાપા પાડીને સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#LSR#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
આચરી લસણ સેન્ડવિચ ઢોકળા (ACHARI LASAN SANDWICH DHOKLA in Gujarati)
#માઇઇબુક પોસ્ટ ૨૪#વિકમીલ૩ પોસ્ટ ૪ Mamta Khatwani -
રવા અને કાચા કેળા ની સ્ટીમ ટીકા (Rava ane kacha kela recipe ni stim tika in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ ૧૧#વીકમીલ૧#પોસ્ટ ૪ REKHA KAKKAD -
દાબેલી ઢોકળા રવા ના (dabeli dhokla rava na recipe in Gujarati)
#માઇઇબુકઢોકળા ના દેખાવ અને સ્વાદ ને એક અલગ રૂપ આપી ને આ વાનગી ને ખુબ આનંદ થી માણી છે. સરળ છે. જરૂર થી બનાવજો. Chandni Modi -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
@sonalmodha ji ની રેસીપી ફોલો કરી આ ફરાળી ઢોકળા બનાવ્યા છે જે ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે.આજે અગિયારમા તળેલું નહોતું ખાવું એટલે ફરાળી ઢોકળા બનાવ્યા. સાથે લીલી ચટણી. Dr. Pushpa Dixit -
-
ઇન્સ્ટન્ટ રવા સેન્ડવીચ ઢોકળા (Instant Rava Sandwich Dhokla Recipe In Gujarati)
#DRCઢોકળા રેસીપીઢોકળા તો ગુજરાતી ઓ ની પસંદગી નો નાસ્તો.. બાળકો માટે હું રવા માં થી ઈન્સટંટ સેન્ડવીચ ઢોકળા બનાવું છું.. આ ઢોકળા હેલ્થ અને ટેસ્ટ માટે બેસ્ટ છે.... Sunita Vaghela -
રવા ના તવા ઢોકળા (Rava Na Tawa Dhokla Recipe In Gujarati)
સવારે કઈક અલગ નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો બહુજ જલ્દી થી તૈયાર થઈ જાય છે સાંજે નાની ભૂખ લાગે ત્યારે પણ ચાલે Deepika Jagetiya -
-
સેઝવાન સુજી કોઇન્સ (Schezwan suji coins Recipe In Gujarati)
#સ્નેક્સ#વીકમીલ૧#માઇઇબુક#પોસ્ટ-૪ Sonal Suva -
રવા ના ઇન્સન્ટ ઢોકળાં (Instant Rava Dhokla Recipe In Gujarati)
Rava na dhkokla recipe in Gujarati#golden apron ૩#week meal 3 Ena Joshi -
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#cookpad#cookadindia#cookpadgujarati#breakfast Bhavini Kotak -
-
ઇન્સ્ટન્ટ ખમણ ઢોકળા (Instant Khaman Dhokla Recipe In Gujarati)
#FFC1#Week1#cookpadindia#cookpadgujaratiજ્યારે અચાનક મહેમાન આવી જાય ત્યારે ઝટપટ બની જાય તેવી વાનગી એટલે ગુજરાતીઓનું ફેવરેટ ફરસાણ ખમણ. તો મિત્રો આજે આપણે બનાવીશું સોફ્ટ અને જાળીદાર ખમણ ઢોકળા... Ranjan Kacha -
રવા કોર્ન ઢોકળા (Rava Corn Dhokla Recipe in Gujarati)
હા વાનગી ખૂબ જ સરળ છે જલ્દી થી બની જાય છે અને સ્વાદમાં પણ ખુબ જ સરસ છે Mona Acharya -
-
-
-
ઢોકળા(Dhokla Recipe in Gujarati)
ગુજરાતી નું સૌથી વધારે ફેમસ ફરસાણ માનું એક ઢોકળા છે. ઢોકળા બધા ને ખૂબ જ ભાવે છે..#GA4#Week4#Gujarati Hiral -
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
#RC2 રવા ના ઢોકળા નાસ્તા ની ભટપટ બનતી રેસીપી છે . ફરસાણ તરીકે લંચ કે ડીનર મા પણ પીરસી શકાય છે , ખુબ હેલ્ધી અને ઓછી સામગ્રી થી બનતી કયુક એન્ડ ઈજી રેસીપી છે. ઓછા તેલ ,અને સ્ટીમ્ રેસીપી હોવા થી હેલ્ધી ,ટેસ્ટી છે Saroj Shah -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
સ્પોંજી રવા ઢોકળા (Spongy Rava Dhokla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#LSR Sneha Patel -
ઈન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
#GA4#Week8Steamed.. આ ઢોકળા ફટાફટ બને છે આથો લાવ્યા વિના તદ્દન એવાજ સોફ્ટ ટેસ્ટી બને છે.. Tejal Vijay Thakkar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12869708
ટિપ્પણીઓ (4)