વેજીટેબલ પૌવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકાને નાના-નાના તમારી અને તેલ માં રાઈ મૂકી અને વઘારેલો ચપટી જેટલો નમક નાંખો અને ઉપર થાળી ઢાંકીને બટાકાને વરાળમાં ચડવા દો ઉપર થોડું પાણી નાખવું
- 2
બટાકા ચડે ત્યાં સુધીમાં ડુંગળી ટામેટાં અને મરચાં બધુ jinu jinu સમારી અને બટેટા થોડા ચડે એટલે એમાં ઉમેરી દો
- 3
તે દરમિયાન પૌવાને બે-ત્રણવાર ચોખ્ખા પાણી થી ધોઈ અને નીતારી લેવા બટાકા અને બધી વસ્તુ ચડી જાય એટલે પલાળેલ પૌવા તેમાં ઉમેરી દેવા
- 4
ત્યારબાદ માંપ પ્રમાણે બધો મસાલો ઉમેરી દેવો અને સરખી રીતે હલાવો તો આ રીતે તૈયાર છે ગરમા ગરમ વેજીટેબલ પૌવા ગાર્નિશીંગ માટે ધાણાભાજી ઉપરથી છાંટવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12924407




ટિપ્પણીઓ (4)