વાટી દાળ નાં ઢોકળા (Vati Dal Dhokla Recipe In Gujarati)

Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
Bhavnagar

#goldenapron3 #week22#cereal
#વિક્મીલ1#વીક1 #પોસ્ટ5#સ્પાઇસી,/તીખી
#માઇઇબુક1 #પોસ્ટ9#ગુરુવાર

વાટી દાળ નાં ઢોકળા (Vati Dal Dhokla Recipe In Gujarati)

#goldenapron3 #week22#cereal
#વિક્મીલ1#વીક1 #પોસ્ટ5#સ્પાઇસી,/તીખી
#માઇઇબુક1 #પોસ્ટ9#ગુરુવાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામચણા ની દાળ
  2. 2 ચમચીઆદું,મરચા
  3. 1 ચમચીહરદળ
  4. મીઠું ટેસ્ટ મુજબ
  5. 1/2 વાટકીદહીં
  6. 1લીંબુ
  7. વધાર માટે
  8. 4મરચા
  9. 5,6પાન લીમડો
  10. 2 ચમચીરાઈ, જીરું
  11. 2 ચમચીતલ
  12. 2ચમચા તેલ
  13. 1/2 ચમચીહીંગ
  14. પાણી જૃરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચણા ની દાળ ને સવારે ગરમ પાણી મા પલાળી દેવી જો તમારે સવારે કરવા હોય તૌ 9 વાગે દાળ ને ગરમ પાણી મા પલાળી દેવી તો 3 કલાક મા દાળ પલળી જશે બપોરે તમે ઢોકળા કરી સક્સો

  2. 2

    દાળ ને મિક્ષચર જાર મા કરકરી દાળ પીસી લેવી

  3. 3

    દાળ મા મસાલો કરવો હરદળ,મીઠું, હીંગ,આદું,મરચા અને લીંબુ અને દહીં પણ નાખવું અને મિક્સ કરી લેવું

  4. 4

    લોયા મા પાણી ગરમ કરવા મૂકવું ને થાળી મા તેલ લગાવી દેવું અને ખીરા મા 1/2ચમચી સોડા નાખી હલાવી લોયામા થાળી મુકી દેવી 15 મિનીટ રાખવી

  5. 5

    ઢોકળા ની થાળી 15 મિનીટ મા થઈ જશે અને પછી થાળી મા કાપા પાડવા

  6. 6

    લોયા મા તેલ મુકી તેલ થાય એટ્લે રાઈ, જીરું મુકવા અને તતળે એટ્લે તલ નાખી હીંગ નાખવી અનેમરચા,લીમડો નાખી હલાવી અને સેજ પાણી વધાર મા નાખવું અને ઢોકળા ની થાળી મા વધાર પાથરી દેવો

  7. 7

    તો તૈયાર છે વાટી દાળ નાં ઢોકળા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna bosamiya
Vandna bosamiya @Vandna_1971
પર
Bhavnagar

ટિપ્પણીઓ (11)

Similar Recipes