કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ કબાબ ચાટ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ કબાબ ચાટ રેસીપી મુખ્ય ફોટો

આલુ કબાબ ચાટ

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954

#વીકમીલ૧
મિત્રૌ વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે વરસાદમાં આપણને બધાને તીખું તીખું અને ચટપટું ખાવાનું મન થાય છે અહીંયા મેં વરસાદની સિઝનમાં ખવાય તેવી એક નવી રેસિપી તૈયાર કરે છે જેમાં વટાણાના રગડા અને આલુના કબાબનુ કોમ્બિનેશન કરીને આલુ કબાબ ચાટ તૈયાર કરે છે આશા છે તમને બધાને જરૂર પસંદ આવશે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 સર્વિંગ્સ
  • 2બાફેલા બટાકા
  • 4 ચમચીબ્રેડક્રમ્સ
  • 1 ચમચીઆદુ મરચા લસણની પેસ્ટ
  • 1 ચમચીચાટ મસાલો
  • 1 ચમચીલીંબુનો રસ
  • સ્વાદ અનુસારમીઠું
  • 1 ચમચીમિક્સ હબ
  • 4 ચમચીમેદાનો લોટ
  • 400 ગ્રામતેલ
  • 1 કપપલાળેલા વટાણા
  • 2ડુંગળી
  • 2ટામેટા
  • 1 ચમચીરાઈ
  • 1/2 ચમચીહિંગ
  • 5પાન મીઠો લીમડો
  • 1સૂકું મરચું
  • 1 ચમચીહળદર
  • 1 ચમચીમરચું
  • 1 ચમચીધાણાજીરૂ
  • 1 ચમચીગરમ મસાલો
  • જરૂરિયાત મુજબ પાણી
  • ગાર્નીશિંગ માટે
  • 1 ચમચીલીલા ધાણા મરચાં ની ચટણી
  • 1 ચમચીખજૂર આમલીની ચટણી
  • 1 ચમચીમોળું દહીં
  • 1 ચમચીલાલ લસણની ચટણી
  • 1 ચમચીટોમેટો કેચપ
  • 1 ચમચીસમારેલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બાફેલા બટાકાને છીણી લો જેથી કરી તેમાં કોઈ ગઠ્ઠા ન પડે હવે તેમાં બ્રેડક્રમ્સ એડ કરો એક ચમચી બ્રેડક્રમ્સ સાઇડ પર કાઢી લો હવે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ જરૂરિયાત મુજબ મીઠું મિક્સ હબ ચાટ મસાલો 1/2ચમચી લીંબુનો રસ એડ કરી મિક્સ કરો હવે તેમાંથી લાંબા રોલ બનાવો આ રોલને બ્રેડ ક્રમ્સ માં રગદોળો હવે તેને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરો

    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે આ કબાબને સારો લુક આપવા માટે મેંદાના લોટમાંથી રોટલી વણી તેને કાપીને મનપસંદ આકારમાં કબાબ ઉપર મેદાની પટ્ટી લગાવો તમે જે રીતે ઇચ્છો તે રીતે તેને ડેકોરેટ કરી શકો છો પછી આ કબાબને ફરી ફ્રાય કરી લો હવે પલાળેલા વટાણા ને બાફી લો

    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક પેનમાં થોડું તેલ મૂકી રાઈ હિંગ મીઠો લીમડો લાલ સૂકું મરચું નાખીને વઘાર તૈયાર કરો હવે તેમાં ડુંગળી અને ટામેટાને સાંતળી લો હવે તેમાં આદુ મરચાની પેસ્ટ લાલ મરચું હળદર ધાણાજીરું ગરમ મસાલો લીંબુનો રસ જરૂરિયાત મુજબ મીઠું નાખીને મિક્સ કરો હવે તેમાં પાણી એડ કરી ઢાંકીને થોડીવાર ખદખદવા દો થોડીવાર બાદ ગેસ બંધ કરી તેમાં લીલી કોથમીર (ધાણ)નાખી દો

    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક સર્વિંગ પ્લેટમાં કબાબને ગોઠવી તેની ઉપર વટાણાનો તૈયાર કરેલો રગડો રેડો ત્યારબાદ તેની ઉપર લીલા ધાણા મરચાં ની ચટણી ખજૂરની ચટણી ટોમેટો કેચપ દહીં વધારે તીખુ જોઈતું હોય લસણની ચટણી પણ અેડ કરી શકાય આ બધી ચટણી થી સુંદર રીતે ગાર્નિશ કરો હવે આપણી આલુ કબાબ ચાટ સર્વ કરવા માટે રેડી છે

    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ કબાબ ચાટ રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
પર June 19, 2020 03:42

ટિપ્પણીઓ (6)

Khushi Trivedi
Khushi Trivedi @cook_18269954
June 22, 2020 10:19
Thank you so much everyone
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા કબાબ ચાટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ફૂલવડી (fulvadi recipe in gujarati)
  2. કોર્ન પાલકપનીર સેન્ડવીચ(Corn Palak Paneer Sendwich In Gujarati)
  3. તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
  4. સુરતી લોચો(Surti locho recipe in gujarati)
  5. મસાલા આલુ
  1. પોટેટો બાઉલ ચીઝ
  2. તીખી સેવ (sev recipe in Gujarati)
  3. ઓરિયો કુલ્ફી(Oreo candy recipe in Gujarati)
  4. સ્પાઇસી પાસ્તા (spicy pasta recipe in gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12927427
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close