ઓરિયો કુલ્ફી(Oreo candy recipe in Gujarati)

Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917

ઓરિયો કુલ્ફી(Oreo candy recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. 4 નંગઓરિયો બિસ્કીટ ના પેકેટ
  2. 1 ગ્લાસફુલ ક્રીમ દૂધ
  3. ચોકલેટ બોલ ડેકોરેશન માટે
  4. ચોકલેટ સોસ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ આપણે ઓરિયો બિસ્કીટ ના પેકેટ લેશું તેને વેલણ વડે ભૂકો કરી નાખશું પછી બિસ્કિટનું પેકેટ ખોલી નાખો

  2. 2

    તેને એક ગ્લાસ માં રાખી તેમાં દૂધ ઉમેરો પછી તેમાં સ્ટીક મૂકી દો

  3. 3

    હવે તેને છથી સાત કલાક ફ્રીઝરમાં મૂકી દો ત્યારબાદ તેમાંથી બિસ્કિટનું રેપર કાઢીને સર્વિંગ પ્લેટમાં લઈ લો ઉપરથી તેમાં ચોકલેટ સોસ અને ચોકલેટ બોલવા ડેકોરેશન કરી સર્વ કરો આ કેન્ડી ખૂબ જ જલ્દી બની જાય છે અને રીત પણ સરળ છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kajal Panchmatiya
Kajal Panchmatiya @cook_23026917
પર
cooking is my life
વધુ વાંચો

Similar Recipes