મૂગદાલ વડા (moogdalvada)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મગ નેઅધકચરા બાફી લો. (મગ ને પલાળી ને પીસી ને પણ થાય) મારે ઈન્સ્ટન્ટ મગ ના વડા બનાવા છે અેટલે મે અધકચરા બાફીયા છે.
- 2
હવે તેમા રવો, ચોખાનો લોટ, બેસન, મગ ઉમેરો.
- 3
હવે તેમા મરચું, મીઠું, હળદર, આદુ, મરચાં,સોડા, ખાંડ, આખાધાણા નાખી બરાબર મિક્સ કરી વડા ઉતારો. ગોલ્ડન કલર તળી પ્લેટીંગ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12931669










ટિપ્પણીઓ (6)