રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં બંને લોટ લો તેમા મીઠું દહીં બેકિંગ સોડા નાખી મીકસ કરી લો પછી જરૂર મુજબ પાણી મીકસ કરી ખીરું તૈયાર કરો થોડી વાર રહેવા દો
- 2
હવે નોનસટીક લોઢી મા ખીરું પાથરી તેના પર લસણ ટમેટાં ની ચટણી પાથરી તેના પર ઢોંસા નુ શાક મૂકી તેના પર ચીઝ ખમણી ફોલ્ડ કરો
- 3
તૈયાર છે ટેસ્ટી યમી ઘઉં રવા ના ઢોંસા
- 4
ટોપરા ની ચટણી સાથે સર્વ કરો આથા વિના ના ઢોંસા વડીલો માટે સારા અને બાળકો ની ફેવરિટ વાનગી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચીઝ રોલ ઢોંસા (Cheese Roll Dosa Recipe In Gujarati)
#GA4#Week 17#ચીઝચીઝ રોલ ઢોંસા & ચટણી Santosh Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
જીની ઢોંસા
#MRC#મોન્સુન રેસિપી ચેલેન્જઢોંસા તો હું અવાર નવાર બનાવું છું તો આજે જીની ઢોંસા બનાવ્યા છે. તો શેર કરું છું Pina Mandaliya -
-
-
-
-
-
-
-
પ્લેન ઢોંસા (Plain Dosa recipe in Gujarati)
#goldenapron3#week1ચોખા ના ઢોંસા બહાર જેવા ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. Urvashi Mehta -
-
રવા ના વેજિટેબલ પેનકેક
#goldenapron3Week 7#cabbage#curd#હોળીબહુ સાદા અને જલ્દી તૈયાર થતા આ પૅનકેકમાં તમને ફક્ત રવાને ૩૦ મિનિટ સુધી પલાળી રાખવાનું છે, બાકી કોઇ માથાકૂટ વગર પૅનકેક તૈયાર થાય છે. અહીં મેં તેમાં કોબી અને ગાજર જેવા શાક ઉમેર્યા છે. તમને જોઇએ તો તમે તમારાં મનગમતા શાક તેમાં ઉમેરી શકો છો. Upadhyay Kausha -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12932037
ટિપ્પણીઓ (3)