કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 22 [OATS]

#goldenapron3
#week 22 [OATS]

વધુ વાંચો

ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati)

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
Rajkot

#goldenapron3
#week 22 [OATS]

#goldenapron3
#week 22 [OATS]

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

વીસ થી પચ્ચીસ મિનિટ
છ નંગ બને
  • 2cup ઘઉં ના લોટના (300 ગ્રામ)
  • 1 ચમચીખાંડ
  • 1tbl ચમચી બેંકિંગ પાઉડર
  • 1tbl ચમચી બેંકિંગ પાઉડર
  • 1ઇનો નું પેકેટ નાખજો
  • ખાટુ દહીં જો ઈનો ના હોય તો
  • જરૂર મુજબ તેલ
  • કાળા અને સફેદ તલ
  • કોથમીર
  • ઘી અથવા બટર
  • લોટ બાંધવા માટે હૂંફાળું ગરમ પાણી અથવા દૂધ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

વીસ થી પચ્ચીસ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉંનો લોટ લો

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે લોટની અંદર તમે ખાંડ, બેકિંગ સોડા,બેકિંગ પાઉડર,ઇનો નાખી દો. મીઠું નાખવું હોય તો ચપટી મીઠું નાખી શકો છો.

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એ બધાને મિક્સ કરી લો અને હૂંફાળા ગરમ પાણી થી કે દૂધથી ઢીલો લોટ બાંધી લો

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ઢીલો લોટ બાંધી દીધા બાદ એના તેલ ચોપડી લો અને એને એક કલાક માટે ઢાંકીને રાખી દો.

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    લોટ કલાક પછી જોશો તો એકનો ડબલ થઇ જશે હવે એના નાના નાના લૂઆ કરી લો જેટલી નાન કરવી જ કેટલા લુવા બનાવી લેવા

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે એને વળતી વખતે જે શેપ આપવો હોય એ જેટમાં વણી લેવી ગોળ હોય તો ગોળ અને લંબગોળ કરવો હોય તો લંબગોળ શેઈપ માં વણી લેવું

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે પાણી વાળા હાથ કરીને તેની ઉપર કાળા અને સફેદ પર લગાવી દેવા દેવા અને કોથમીરને એ પણ લગાવી દેવું

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે હાથ પાણીવાળા કરી અને નાન ઉંધી કરીને કરવાની એમાં પાણી લગાડી દેવું

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
  9. 9

    હવે લોઢી ગરમ કરી એના નાન મૂકી દેવી કાળા અને સફેદ તલવારો ભાગ ઉપર આવે અને પાણી લગાવેલો ભાગ તવા તવા ના નીચે ના ભાગ પર ઉપર ચોટલો લઈએ એ રીતે મૂકો

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ઉપરની સાઈડ થઈ છે કે નહીં છે કે નહીં તે ચેક કરવા માટે તમે જોશો કે પરપોટા જેવું થઇ જશે એટલે સમજી જવાનું કે એ ભાગ હવે થઈ ગયો છે અને પછી તરત જ બીજી સાઇટ તવા ઉપર મૂકી અને શેકવા માંડવી

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ10ફોટો
  11. 11

    હવે નાના થઈ ગઈ છે કે નહીં આગળ પાછળ ચેક કરી લેવું જો કાચું લાગતી હોય તો તમે ચીપિયા ની મદદ થી ડાયરેક્ટ પણ કરી શકો છો શેકી શકો છો

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ11ફોટો
  12. 12

    હવે એમાં ઘી કે માખણ લગાવી અને નાન ને સૌવ કરવી

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ12ફોટો
  13. 13

    Note : ઇનો ની જરુર નથી લોટમાં વચે ખાડો કરો તેમા મીઠા સોડા ને ખાંડ નાખો તેની ઉપર બે ચમચી ખાટું દહીં નાખી ને રહેવા દો બે મીનીટ ઉપર પરપોટા થાય એટલે હુંફાળા દૂધ થી લોટ બાંધી લો ને એકદમ મસળો દસ મીનીટ સુધી પછી તેલ લગાવી ને ઉપર ભીનું કપડું ઢાંકી ને કલાક રહેવા દો ડો ફુલી જાસે. ને નાન સરસ પોચી બનસે

  14. 14

    જો તમે કાળા અને સફેદ તલ કોથમીર એવું કંઈ નાખવાનો માંગતા હોય તો તમે ના નાખો તો પણ ચાલે.

  15. 15

    આજ માપથી ઘઉની જગ્યાએ તમે મેંદાનો લોટ પણ આમાં વાપરી શકો છો તો મેંદાના લોટની નાન બનશે.

  16. 16

    આ નાન તમે કોઈપણ પંજાબી સબ્જી સાથે સર્વ કરી શકો છો

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ16ફોટો
  17. 17

    સૌવ કરવા માટે તૈયાર છે ઘઉંના લોટની નાન

    ઘઉંના લોટની નાન(ghu na lot ni naan in Gujarati) રેસીપી સ્ટેપ17ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

 Kotecha Megha A.
Kotecha Megha A. @cook_19614320
પર July 06, 2020 11:42
Rajkot
Interested in cooking and all activities
વધુ વાંચો

ટિપ્પણીઓ

Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
July 07, 2020 17:33
Srs
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ નાન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. પાણીપૂરી રગડો (panipuri no ragdo in Gujarati)
  2. પનોળી
  3. મિન્ટ ચણા દાળ ના સમોસા (mint chana dal samosa in Gujarati)
  4. ભરવા ભીંડી (Bharva Bhindi in Gujarati)
  5. ઓરીયો થીક શેક (Oreo thick shake recipe in gujarati)
  1. મલ્ટી ગ્રેન ખીચુ (Multi-grain Khichu recipe in gujarati)
  2. સાબુદાણા ખીચડી(sabudana khichdi in Gujarati)
  3. સ્ટફ્ડ સાબુદાણા ક્રોકેટ્સ(stuff sabudana cocetas in Gujarati)
  4. મસાલા પાપડ(masala papad recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12945933
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close