પાત્રા(patra in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અળવીના પાન ધોઈ કોરા કરી લેવા પછી બધી નસો કાપી સાફ કરી લેવા
- 2
પછી એક બાઉલ માં બેસન બધા મસાલા લીંબુ ખાંડ સોડા નાખી જાડું નહિ ને પાતળું નહિ બેટર તૈયાર કરવું
- 3
પછી પાન લઇ થાળી અથવા પ્લેટફોમૅ ઉપર પાન ને સીધો ભાગ નીચે રાખી ઉપર ભાગે બેસન નું બેટર પાથરવું એક એક પાન મુકતા જાઉં બેટર પાથરતું જાઉં રોલ વાળવો
- 4
હવે ઢોકળીયા માં પાણી મૂકી ગરમ મૂકી તેમાં ચારણી મૂકી રોલ મૂકી દેવો 30મિનિટ બાફવા વચ્ચે વચ્ચે જોવું પછી ઠંડ થાય એટલે કટ કરી પેન માં તેલ મૂકી રાઈ તલ મરચા લીમડો નાખી હિંગ નાખી પાત્રા નાખી હલાવી ઉપર થોડી ખાંડ નાખી કોથમીર નાખી ઉતારી લ્યો રેડી છે પાત્રા 😋😋
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12957684




ટિપ્પણીઓ (3)