ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)

Khyati Joshi Trivedi @cook_21435575
ગુજરાતી ભાળું(Gujarati Bhanu recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કથરોટમાં ભાખરી નો લોટ બાંધવા માટે ઘઉંનો જીણો લોટ, ઘઉંનો જાડો લોટ, અને જુવાર નો લોટ, લો.... જરૂર મુજબ તેલ અને જરૂર મુજબ પાણી લઇ લોટ કઠણ બાંધી લો... પછી તેનો લુવો બનાવી લો...
- 2
અને ભાખરી વણી લો.... પછી તો ગરમ કરી મધ્યમ આંચ પર દબાવીને આ રીતે શેકી લો... આ રીતે બન્ને બાજુ બદામી રંગની શેકી લો..
- 3
સૌપ્રથમ પ્રમાણસર મગ લઇ. તેને બે થી ત્રણ વખત ધોઈ લો. પછી તેને કુકરમાં 6 સીટી લઈ લો.. પછી વઘાર માટેની બધી સામગ્રી તૈયાર કરી લો.... પછી એક તપેલીમાં વઘાર કરી લસણ ટામેટાં ની લાલ ચટણી ઉમેરો.... પછી ખાટી છાશ ઉમેરો પછી બધા મસાલા ઉમેરો અને થોડો ખમણેલું આદુ ઉમેરો
- 4
પછી આ રીતે અડદના પાપડ ને પણ શેકી લો....
- 5
તો તૈયાર છે આપણે ગુજરાતી ભાળું.......... અને સાથે વાલી છાશ.....,..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગાંઠિયાનું શાક(gathiya nu saak recipe in gujarati)
#વેસ્ટ#ગુજરાત અમારે ત્યાં આજે આખો દિવસ વરસાદ આવ-જા કરતો હતો,,, તો સાંજે થયું કે શું જમવાનું બનાવું તો ઘરના બધા ને પણ મજા આવે..., તો ઇન્સ્ટન્ટ ગાંઠીયા બનાવ્યા અને તેનું છાસ વાળું શાક બનાવ્યું, અને સાથે ભાખરી પણ બનાવી.... તો ચાલો જોઈએ એટલે તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
ઓપન સ્ટફડ ઈડલી
#વિકમીલ૧#તીખી હેલો ફ્રેન્ડ્સ, આપને સૌને ખબર છે કે ઘણા લોકો સ્ટફડ ઇડલી બનાવતા હોય છે. પણ મેં આજે કંઈક અલગ ટ્રાય કરી. મેં ઓપન સ્ટફડ ઈડલી બનાવી અને ખુબ સરસ બની... તો ચાલો મને પણ જણાવી દઉં તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
લેફ્ટ ઓવર 4 મલ્ટી ગ્રાઈન ફ્લોર ઢોકળા
#સુપરશેફ2#week2#flour આગલી રાત્રે કરેલા ફોર multigrain ફ્લોર ઢોકળા ને વઘારીને ખાવાની ખૂબ જ મજા આવે છે.... મને તો ખૂબ ભાવે.. અને હા મારી દીકરીને પણ આ ખૂબ ભાવે. અને હા મિત્રો એટલું કહીશ એ અત્યારે સેલ્ફ lockdown નો ટાઈમ છે તો મારી દીકરી ઘરે હતી તો આ રેસીપી આજે મારી દીકરીએ બનાવી છે.. મને તો ખૂબ જ મીઠી લાગી છે..... તો ચાલો જણાવી દઉ તેની રેસિપી....... Khyati Joshi Trivedi -
કાશ્મીરી દમ આલુ અને પરાઠા (Kashmiri Dum Alu and paratha Recipe I
#આલુ#વિકમીલ૧#તીખી/સ્પાઈસી Khyati Joshi Trivedi -
-
ગુજરાતી જમણ
#કૈરી#આલુ બાળકોની સૌથી પ્રિય વસ્તુઓ આલુ છે.. તે બારેમાસ ખાઈ શકાય છે. અને આપણને સરળતાથી મળી પણ જાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા તો જે ઘરમાં હોય તેનાથી ચલાવી લેવું પડે છે તો આજે મેં રોટલી શાક દાળ-ભાત અને સલાડમાં કાકડીમાં ગાજર લીલા મરચા અને કિસમિસ નો ઉપયોગ કર્યો છે સાથે કાચી કેરી અને ગુદા નુ અથાણુ અને ગોળ અને ઘી અને ખીચી ના પાપડ Khyati Joshi Trivedi -
-
હેલ્ધી મેનુ(healthy menu recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ/રાઈસ હેલો મિત્રો, આજે હું તમારી સાથે અડદની દાળ ની રેસિપી લઈને આવી છું... કેમકે અડદની દાળનું આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ છે...., કેમકે તે પૌષ્ટિકતાથી ભરપૂર છે.. અને ખૂબ તાકાત આપનારી છે..... તો ચાલો નોંધી લો તેની રીત.... Khyati Joshi Trivedi -
ગુજરાતી થાળી
#ટ્રેડિશનલરોટલી વટાણા બટેટાનું શાક ખાટા મગ ભાત કાકડી અને બીરંજની સેવ Khyati Ben Trivedi -
રીંગણનો ઓળો(rigan olo recipe in Gujarati)
#સુપરશેફ1#શાક અને કરીશ#માઇઇબુક#પોસ્ટ26 ગુજરાતીઓના ટ્રેડિશનલ શાકમાં રીંગણ ના ઓળાનો સમાવેશ થાય છે. કેમ છે તેમાં ડુંગળી, લસણ, આદુ, ટામેટા અને બધા જ મસાલા નો ઉપયોગ થાય છે. સાથે ટેસ્ટી પણ છે. અને yummy પણ છે. તો ચાલો જણાવી દઉ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
હેલ્ધી અને ટેસ્ટીબાળકો માટે પણ મગ બહુ હેલ્ધી છે Falguni Shah -
હેલ્ધી મલ્ટીગ્રેઇન ક્રિસ્પી મગ ચાટ(healthy crispy mung chaat in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ23#વિકમીલ૩#તળેલું/ફ્રાય#steam#સુપરશેફ1 આપણે બજારમાં જઈએ તો ઘૂઘરા ચાટ, સમોસા ચાટ, એવું ઘણું બધું ખાતા હોય છે.. તો તેના પરથી મેં આજે પ્રેરણા લઈને હેલ્થી મલ્ટીગ્રેઇન મગ ચાટ બનાવી છે. કેમકે મારી દીકરીને પણ તે પસંદ છે. તેણે પણ ખૂબ પસંદ કરી.. અને હા આમાંથી આપણે ત્રણ જાતની રેસિપી બનાવી શકાય છે...1-- મલ્ટીગ્રેઇન ક્રિસ્પી પૂરી2--- મગ ચાટ3---- ચણાના લોટની સેવ તો ચાલો જણાવી દઉં તેની રેસીપી..... Khyati Joshi Trivedi -
ક્રિસ્પી પુરી
#લોકડાઉન#એપ્રિલ lockdown થયું એને થોડા દિવસો થયા જેથી ઘરમાં જે હોય અને જે કરીએ તેનાથી બધાને ચલાવી લેવું પડે છે😊 તો આજ એક અલગ જાતની પુરી બનાવી છે અને સાથે બટાટાનો રસાવાળુ શાક બનાવ્યું છે તો ચાલો જોઈએ તેની રેસિપી તમે પણ ટ્રાય કરજો અને મારી રેસીપી કેવી લાગી તે મને જણાવજો Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#ચોખા/ભાત આજે કંઈક નવીન કરવાનું મન થયું તો ચાલને આજે કંઈક રોટલીમાં વિવિધતા લાવું. અને સાથે સાથે ઘઉંનો લોટ આજે ઘરમાં ઓછો હતો તો થોડા ઘઉંના લોટ સાથે સાથે જુવારનો લોટ ઉમેરી અને રોટલી બનાવી સાથે ગુવાર બટેટા નું શાક, ગોળ અને ઘી, અને વાલી છાશ..... Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લંચ# લોકડાઉન ગુજરાતીઓ જમવા માં ખૂબ નવીન નવીન અને ચટાકેદાર વાનગીનો ઉપયોગ કરતા હોય છે ક્યારેક શાક કઠોળ કે ક્યારેક દાળ ઢોકળી તો આમ પણ કઠોળ છે એમાં કેલ્શિયમ નો પ્રમાણ વધારે હોય છે જે શરીરના હાડકા માટે ખૂબ સારું એવું હોય છે કઠોળ છે બધા માટે ખૂબ સારા છે નાના બાળકથી લઈને વૃદ્ધ વ્યક્તિ સુધીનાને.આજે આપણે કઠોળમાં મગ કર્યા છે તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
ગુજરાતી જમણ
#લોકડાઉન#એપ્રિલ આજે જમણમાં રોટલી, પલાળીને વઘારેલા મગ, ગોળ ઘી અને લીંબુ નું અથાણું સાથે સલાડમાં ગાજર, ડુંગળી અને ટમેટા તો ચાલો તે ની મોજ માણીએ. Khyati Joshi Trivedi -
સ્પ્રાઉટેડ મગ ચાટ
#સુપરશેફ3#week3#મોનસુન સ્પેશિયલ ચોમાસાની સિઝનમાં વાતાવરણ ઠંડુ હોય છે. ત્યારે ઘણીવાર આપણને તૂટ કળતર જેવું લાગે છે. શરીરમાં અશક્તિ લાગે છે. ત્યારે આપણે કંઈક હેલ્થી ખોરાકની જરૂર હોય તેવું લાગે છે.. તો ત્યારે આપણે આ રીતે ફણગાવેલા મગ નો ઉપયોગ કરી અને ચાટ કરી શકાય છે. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
ગુજરાતી ભાણું
#લંચ#લોકડાઉન ગુજરાતમાં દરરોજ અલગ-અલગ જમવાનું બનાવતા હોય છે તો આ જે હું તમારી સમક્ષ લઈને આવી છું રોટલી કોબી બટેટા નુ શાક મગની દાળ છુટ્ટી ભાત અને કાકડી ટમેટા નું સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
તીખી બિસ્કિટ ભાખરી (Tikhi Biscuit Bhakhri Recipe In Gujarati)
સવાાના નાસ્તામાં ચા સાથે ભાખરી રાતના ડિનરમાં દૂધ સાથે ભાખરી ખાય શકાય છે . તીખી ભાખરી હોય એટલે શાક ની જરૂર ન પડે. Sonal Modha -
કાઠિયાવાડી થાળી
આજે ગુજરાતનો લોકપ્રિય જમણ એવું ભાખરી દુધી બટેટાનું શાક છાશ અને કોબી મરચાનો સંભારો તો ચાલો તેની મજા માણીએ Khyati Joshi Trivedi -
મેથી ની ભાજી ના થેપલા (methi thepla recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ ને થેપલા ખૂબ પ્રિય હોય છે. જેના અનેક જગ્યાએ સ્થાન મળે છે જેમકે પ્રવાસમાં, લંચબોક્સમાં, કે સીટી પિકનિકમાં આપણે લઈ જઈ શકે છીએ...... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગુજરાતી ડીશ(રસ પૂરી)
#માઈલંચઆજનું મારું લંચ છે રસ પૂરી, બટાટા નું શાક, જીરા રાઈસ,તડકા દાલ,ભૂંગળા,ગાજર નું સલાડ.. ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો રસ પૂરી ની જમાવટ લાઈએ...તો ચાલો ટ્રાય કરીએ. Mayuri Unadkat -
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
ન્યુટ્રી લોકડાઉન લંચ(રાગી નો લોટ & ઘઉંનો લોટ)
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલ લોકડાઉન થયું તેને ઘણા દિવસો થયા. હવે તો શાકભાજી અને બીજી ઘણી આઈટમ્સ ખૂટવા લાગી છે. એટલે ઘરમાં જે હોય તેનાથી ચલાવી લેવું પડે છે. પછી ભલેને થાળીમાં ભાખરી અને દૂધ હોય, ભાખરી અને અથાણું હોય કે રોટલો અને અથાણું હોય તોપણ ગુજરાતીઓને કયાય તકલીફ પડતી નથી. એને તો બધુ ચાલે, ગમશે અને ફાવશે, અને ભાવશે. એટલે જ ગુજરાતી ઓમાં વડદાદાઓ ખાદ્ય સામગ્રીનો બારેમાસ સંગ્રહ કરી રાખતા કે આવી કોઈ અણધારી આફત કે વરસાદ હોય ત્યારે તકલીફ ના પડે,...... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12951377
ટિપ્પણીઓ