કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખમણ (khaman recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખમણ (khaman recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખમણ (khaman recipe in Gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#goldenapron3
#week22
#માઇઇબુક
#પોસ્ટ3

#goldenapron3
#week22
#માઇઇબુક
#પોસ્ટ3

વધુ વાંચો

ખમણ (khaman recipe in Gujarati)

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836

#goldenapron3
#week22
#માઇઇબુક
#પોસ્ટ3

#goldenapron3
#week22
#માઇઇબુક
#પોસ્ટ3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૬
  • ૩ કપબેસન
  • ૨ કપગરમ પાણી
  • ૧૨ ચમચી ખાંડ
  • ૧ (૧/૨ ચમચી)લીંબુ ના ફૂલ
  • 3 ચમચીઇનો રેગ્યુલર સોડા
  • ૨ ચમચીમીઠું
  • ૧/૨ ચમચીહળદર
  • ૨ચમચા તેલ
  • ૧ ચમચીરાઈ
  • ૧ ચમચીતલ
  • ૬લીલાં મરચાં
  • ૧૦ લીમડા ના પાન
  • ૧ કપપાણી
  • ૨ચમચા કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણ માં ગરમ પાણી લઈ તેમાં ખાંડ અને લીંબુ ના ફૂલ ઓગાળી દેવા. હવે મોટા વાસણ માં બેસન લેવો.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બેસન માં મીઠું અને હળદર ઉમેરી તેમાં તૈયાર કરેલ ગરમ પાણી ઉમેરી મિક્સ કેવું.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે તેમાં ૩ ચમચી ઇનો ઉમેરી ખૂબ હલાવવું. તરત જ સ્ટીમ કરવા રાખવા.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે ૨૦ મિનિટ સ્ટીમ કરવું. પછી ૧૦ મિનિટ ઠંડા કરવા.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે વઘાર કરવા માટે કડાઈ માં તેલ, રાઈ, તલ, લીલા મરચાં, લીમડો ઉમેરી વઘાર કરવો હવે તેમાં ૧ કપ પાણી ઉમેરી ગરમ કરવું.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    હવે ખમણ માં કાપા કરી તેના પર વઘાર રેડવો કોથમીર થી સજાવટ કરવી.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    ચટણી સાથે સર્વ કરી શકાય.

    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    ખમણ (khaman recipe in Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

bhuvansundari radhadevidasi
bhuvansundari radhadevidasi @cook_17554836
પર June 24, 2020 05:31

ટિપ્પણીઓ (8)

Shweta Dalal
Shweta Dalal @cook_10984
June 24, 2020 22:05
Mst
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખમણ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. મલાઇ રોલ(Malai Roll Recipe In Gujarati)
  2. વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
  3. કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
  4. આબાર ખાબો સન્દેશ
  5. અખરોટ કતરી Walnuts Katri recepie in Gujarati
  1. સાબુદાણા કાંજી (ખીર) (sabudana Kheer recipe in gujarati)
  2. ફરાળી દહીવડા(farali dahivada in gujarati)
  3. વેજ પનીર મોમોસ (veg paneer momos in gujarati)
  4. મકાઈ ની ભેળ(makkai bhel recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12960325
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close