ફરાળી દહીવડા(farali dahivada in gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1બાઉલ સાંબો
  2. 1બટેટુ
  3. 2 ચમચીઆદુ મરચા પેસ્ટ
  4. 2 ચમચીકોથમીર
  5. સિંધવ સ્વાદમૂજબ
  6. 2 ચમચીખાંડ
  7. 2 વાટકીદહીં
  8. 1/2 ચમચીસંચળ
  9. તેલ સેલો ફ્રાય માટે
  10. 1 ચમચીજીરું પાઉડર
  11. 1/2 લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સામો લઇ ધોઈ તેને પલાળી લયો15 મિનિટ પછી કુકર માં સામાં ને સિંધવ મીઠું નાખી બાફી લયો

  2. 2

    બટેટુ પણ બાફી લયો હવે તેને ખમણી તેમાં આદુ મરચા પેસ્ટ કોથમીર લીંબુ રસ અને બાફેલો સામો તેમાં ઉમેરી મિક્સ કરી લયો

  3. 3

    અને તેમાં થી વડા બનાવી પેન માં થોડું તેલ લઇ તળી લયો

  4. 4

    હવે દહીં માં ખાંડ સંચળ સિંધવ જીરું પાઉડર ઉમેરી લયો અને વડા પર રેડી કોથમીર થઈ સજાવી પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes