કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી મુખ્ય ફોટો

ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in

Lop Tanna
Lop Tanna @cook_20250294

#વીકમિલ1
#માઇઇબુક

#વીકમિલ1
#માઇઇબુક

વધુ વાંચો

ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in

Lop Tanna
Lop Tanna @cook_20250294

#વીકમિલ1
#માઇઇબુક

#વીકમિલ1
#માઇઇબુક

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 3/4 કપઘઉંનો લોટ
  • 3/4 કપચણાનો લોટ
  • પા કપ રવો
  • 11/2 કપઓટ્સ નો લોટ
  • વન ટેબલ ચમચી આદુ લસણની પેસ્ટ
  • દોઢ ટીસ્પૂન મરચાંની પેસ્ટ
  • દોઢ ટીસ્પૂન લાલ મરચું પાઉડર
  • દોઢ ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
  • હાફ ટીસ્પૂન હળદર
  • પા કપ સમારેલા લીલા કાંદા
  • 1 (1 કપ)ખમણીને પાણી કાઢી નાખેલી કોબી
  • 3/4 કપખમણેલું ગાજર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • 1 ટીસ્પૂનલીંબુનો રસ
  • ટુ એન્ડ હાફ ટેબલ ચમચી તેલ
  • ચપટીસોડા
  • હાફ ટીસ્પૂન શુગર
  • મન્ચુરિયન ગ્રેવી માટેની સામગ્રી :-
  • ટુ ટેબલ ચમચી તેલ
  • 3 ટેબલસ્પૂનઝીણા ઝીણું સમારેલું લસણ
  • ટુ ટેબલસ્પૂન આદું થી ઝીણું સમારેલું
  • 1 ટીસ્પૂનઝીણા સમારેલા મરચાં
  • 2 ટેબલ સ્પૂનસોયા સોસ
  • 3 ટેબલ સ્પૂનચીલી સોસ
  • દોઢ ટીસ્પૂન કોર્નફ્લોર
  • તું ટેબલ ચમચી પાણી
  • પા કપ ત્રણ કલરના કેપ્સીકમ ઝીણા સમારેલા
  • પા કપ સ્પ્રિંગ સ્પ્રિંગ ઓનિયન ઝીણા સમારેલા
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • સ્ટરફ્રાય વેજિટેબલ માટે સામગ્રી :-
  • આઠથી દસ લાંબી સમારેલી અને પાર બોઇલ કરેલી ફણસી
  • 1લાંબુ સમારેલું તેને પાર બોઇલ કરેલું ગાજર
  • આઠથી દસ મશરૂમ પાર બોઇલ કરેલા કટ કરીને
  • 3/4 કપબ્રોકલી પાર બોઇલ કરેલી
  • ૧ ટેબલસ્પૂનઝીણું સમારેલું લસણ
  • વન ટીસ્પૂન મરી પાઉડર
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • વન ટેબલ ચમચી તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ મૂઠિયા બનાવવા માટે એક વાસણમાં બધા લોટ લો.ત્યારબાદ તેમાં વચ્ચે ખાડો કરી તે લીંબુ ચપટી સોડા અને થોડી શુગર ઉમેરો.ત્યાર બાદ તેમાં આદું મરચાં લસણની પેસ્ટ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરું પાઉડર અને મીઠું ઉમેરો અને લોટ મિક્સ કરો

    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ1ફોટો

  2. 2

    હવે તેમાં ઝીણી સમારેલી કોબી જેમાંથી પાણી નિતારી લીધું છે તે એડ કરો.ખમણેલું ગાજર એડ કરો.ઝીણી સમારેલી લીલા કાંદાની પાક તથા થોડા સૂકા કાંદા પણ ઉમેરો.બધું મિક્સ કરી અને તેના ગોળ ગોળ મૂઠિયા વાળો.પાણી નાખવાની જરૂર નહીં પડે અને પડે તો કોબીનું જ પાણી એડ કરો.હવે તેલમાં મૂઠિયા તળી લો.

    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ2ફોટો

  3. 3

    હવે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં સૌપ્રથમ સ્પ્રિંગ ઓનિયન જીણા સમારેલા એડ કરો.ત્યાર બાદ તેમાં ઝીણું સમારેલું લસણ અને આદું એડ કરો.જ્યાં સમારેલા લીલા મરચાં પણ એડ કરો.હવે તેમાં ત્રણ કલરના કેપ્સીકમ એડ કરો.અને સોયા સોસ ચિલી સોસ ટોમેટો સોસ એડ કરો.અને એને સ્ટાર કરો.

    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ3ફોટો

  4. 4

    આ ફોન ફ્લોરની સ્લરી ઉમેરી ઘટ્ટ ગ્રેવી જેવી બનાવો અને પાણી પણ એડ કરો.જેમાં બનાવેલા મુઠિયા એડ કરો અને હલાવો અને એની ડ્રાય કન્સ્ટન્ટની આપણે રાખવાની છે.

    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ4ફોટો
    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે સિઝલિંગ પ્લેટને ગેસ ઉપર ગરમ કરવા મૂકો.હવે સ્ટાર ફ્લાય વેજિટેબલ માટે લાંબી સમારેલી આઠથી દસ ફણસી અને અને બ્રોકોલી લો.અને આઠથી દસ મશરૂમ અને લાંબા સમારેલા ગાજર લો.હવે તેને પાણીમાં અલગ અલગ પાણીમાં પાર બોઈલ કરી અને એને રાખી દો.ત્યાર બાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં લસણ નાખી ગાજર અને ફણસી નાખી હલાવો અને તેમાં મારી નાખો અને મીઠું નાખો.અને હવે પાછું એક કડાઈમાં તેલ લઇ પાર બોઇલ કરેલા મશરૂમ અને બ્રોકોલી એડ કરી અને મરી અને મીઠું નાખો.તો તૈયાર છે સ્ટાર ફ્રાય વેજિટેબલ.

  6. 6

    હવે મૂકેલી સિઝલિંગ પ્લેટ પર કોબીની છીણ પાથરી અને એની ઉપર મન્ચુરિયન અને સ્લાઈડ પર બન્ને ટાઇપના સ્ટરફ્રાય વેજિટેબલ એડ કરો અને ઉપરથી સ્પ્રિંગ ગાર્નિશ કરો.

    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ6ફોટો
    ઓટ્સ મૂઠિયા મન્ચુરિયન વીથ સ્ટર ફ્રાય વેજિટેબલ્સ(oats muthiya manchurian with star fry vegetable in રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Lop Tanna
Lop Tanna @cook_20250294
પર June 22, 2020 17:29

ટિપ્પણીઓ (2)

Poonam Joshi
Poonam Joshi @PoonamJoshi19
July 17, 2020 12:42
very nice recipe
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઓટ્સ મુઠીયા મંચુરિયન Vegetable

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. લઝાનિયા (Lasagna Recipe in Gujarati)
  2. ફ્રેશ ફ્રુટ ચોકલેટ(Fresh Fruit Chocolate Recipe In Gujarati)
  3. ચીઝ ચિલી ગાર્લિક સ્ટફ કુલચા (Cheese chilly  garlic stuff kulcha recipe in gujarati)
  4. અચારી સાબુદાણાની ખીચડી(aachari sabudan khichdi in Gujarati)
  5. કેસર જલેબી(kesar jalebi in Gujarati)
  1. કાચી કેરી શરબત(row mango sharbat in Gujarati recipe)
  2. જાંબુ આઇસક્રીમ(Black Plum IceCream)
  3. મેંગો બિસ્કીટ ટાર્ટ
  4. મેંગો કોકોનટ લાડુ(mango coconut laddu in Gujarati recipe)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12966752
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close