જેગેરી (ગોળ) લાડુ (સૂજી +ચુરમા)(Jaggery and churma na ladu in Gujarati)

Kavita Sankrani @cook_18325202
#વિકમીલ૨2
આજે અશાઢી બીજ છે, અને સ્વીટ કોનટેસ્ટ નો પહેલો દિવસ છે.આ શુભ અવસરે મૈ બનાયવી પરમ્પરાગત રેસિપી વીથ અ ટ્વિસ્ટ
જેગેરી (ગોળ) લાડુ (સૂજી +ચુરમા)(Jaggery and churma na ladu in Gujarati)
#વિકમીલ૨2
આજે અશાઢી બીજ છે, અને સ્વીટ કોનટેસ્ટ નો પહેલો દિવસ છે.આ શુભ અવસરે મૈ બનાયવી પરમ્પરાગત રેસિપી વીથ અ ટ્વિસ્ટ
રાંધવાની સૂચનાઓ
- 1
એક કઢાઈમાં ઘી ગરમ કરો તેમાં ઘીમે આંચ પર સૂજી બરાબર શેકો.
- 2
ઘી છુટું પડે એટલે, ઇલાયચી પાઉડર મિક્સ કરો.
- 3
બીજા ગેસ પર એક ટોપ માં પાણી ઉકળવા રાખો. એમાં સમારેલો ગોળ ઉમેરી, ઉકાળો.
- 4
ગોળ નું પાણી બને એટલે, શેકેલા સૂજી માં ઉમેરો અને ફાસ્ટ ગેસ પર બરાબર હલાવો.
- 5
ઉકળો આવે એટલે, લોયા ને ઢાંકી સૂજી શીજવા દો.સૂજી ફુલી જાય તો ગેસ બંધ કરી દો.
- 6
પછી, ચુરમા ના લાડુ નો શેપ વાલા મૌલ્ડ માં શીરા ને નાખી લાડુ નો આકાર આપો.
- 7
ગણપતી બાપા ની આરાધના કરી, સર્વ કરો હેલ્ધી જેગેરી (ગોળ) ના સૂરમા લાડુ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12972412

ટિપ્પણીઓ