મસાલા કોન પાપડ
#goldenapron3
Week23
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મસાલા કોન પાપડ બનાવવા માટે બધી સામગ્રી ભેગી કરો ત્યારબાદ એક વાટકામાં ડુંગળી ટમેટૂ તથા કોથમીર ઉમેરી બધા મસાલા ભેગા કરો સરખી રીતે ચલાવી લો
- 2
ત્યારબાદ પાપડના બે કટકા કરી નાખો અને તેને શેકીને કોન આકારમાં વાળી નાખો ત્યારબાદ તેને કપમાં નાખી દો ત્યારબાદ તેમાં મસાલો ભરી દો
- 3
ત્યારબાદ ડેકોરેટ કરવા માટે પ્લેટ માં સેવ પાથરી દો અને કપ ઉપર ચીઝનું ખમણ કરી દો તો તૈયાર છે મસાલા કોન પાપડ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12984242












ટિપ્પણીઓ (7)