પેંડા (Penda recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી તૈયાર કરી લો.
- 2
હવે દૂધ ને થોડું ગરમ કરો અને ત્યાર બાદ તેમાં ખાંડ ઉમેરો અને બરોબર રીતે મિક્સ કરો. ત્યાર બાદ ચોખા નો લોટ અને ઘી ઉમેરી જ્યાં સુધી થીક ના બને ત્યાં સુધી હલાવો
- 3
ત્યાર બાદ બન્ને હાથ માં ઘી લગાવી પેંડા નો આકાર આપો
- 4
ઉપર પિસ્તા ઇલાયચી અને વરખ લગાવી ગાર્નિશ કરી સર્વ કરો. થોડી જ વારમાં એકદમ સ્વાદિષ્ટ અને મીઠા પેંડા તૈયાર થઈ જશે જે બધા ને ખૂબ ભાવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચોકલેટ પેંડા (chocolate penda recipe in Gujarati)
#વિકમીલ૨#સ્વીટસ#માઇઇબુક#પોસ્ટ ૧૫કોઈ પણ પ્રસંગની વાત આવે કે પછી કોઈ સારા સમાચાર આવે તો આપણે મીઠું મોઢું કરવાની વાત કરીએ છીએ અને મીઠું મોઢું કરવું એટલે ફટાફટ યાદ આવતી વાનગી પેંડા.. તો આજે મેં બનાવ્યા છે ગુજરાતીઓના ફેવરેટ પેંડા(ચોકલેટ)..એમાંય વળી ચોકલેટ પેંડા એટલે છોકરાઓને બહુ ભાવે... Hetal Vithlani -
-
થાબડી પેંડા (thabdi penda recipe in gujarati)
મલાઈના કીટ્ટા માંથી બનાવેલ પેંડા#સ્વીટ રેસિપિસ#માઇઇબુક#પોસ્ટ-૧૩ Dolly Porecha -
-
કાજુ કતરી (Kaju Katri Recipe In Gujarati)
#DIWALI2021#Festivaltime#CookpadGujarti#CookpadIndia Komal Vasani -
-
-
-
-
પેંડા (Penda Recipe In Gujarati)
#વેસ્ટભારતના પશ્ચિમમાં આવેલું એક રાજ્ય એટલે આપણું ગુજરાત. કોઇપણ ખુશીનો અવસર આવે એટલે મોઢામાંથી નીકળી જ જાય કે પેંડા ખવડાવો. પેંડા બનાવવા માટે બહુ જ ઓછી સામગ્રીથી અને બહુ જ વધારે ધીરજ રાખવી પડે. Sonal Suva -
-
-
-
દૂધી ની ખીર (ફરાળી) (Dudhi Kheer recipe in Gujarati)
#supersઆ ખીર પેટ ને ઠંડક આપે છે. Bina Samir Telivala -
થાબડી પેંડા(thabdi penda in Gujarati)
#વિકમીલ૨ ઘણી વખત આપણે ઘી માંથી કીટા ને જવા દેતા હોય છે પણ આ કીટા માંથી બનતી અલગ વાનગી છે. Nidhi Popat -
-
-
-
-
-
-
દૂધી નો હલવો (હોમ મેડ માવા માંથી)
#વિકમીલ૨દૂધી ખૂબ જ ગુણકારી છે પણ ઘણા ને દૂધી નું શાક ભાવતું નથી. પણ મીઠાઈ લગભગ બધાં ને ભાવતી હોઈ છે ખાસ કરીને ગુજરાતીઓને તો મિષ્ટાન વગર જમણ અધૂરું લાગે. એટલા માટે દૂધી નો હલવો બનાવી ને પીરસયે તો બધાં હોંશે હોંશે ખાય અને દૂધી ના ગુનો નો લાભ મેળવી શકે. દૂધી નો હલવો દરેક તહેવારો, લગ્ન પ્રસંગો અને ઉપવાસ માં બને છે . દૂધી ના હલવાને કટકા કરીને અથવા લચકા હલવા ના સ્વરૂપ માં પણ પીરસવામાં આવે છે. Vaibhavi Boghawala -
રાજકોટ ના ફેમસ પેંડા
#RJSપેંડા ક્યારે ખવડાવો છો ? કોઈ પણ શુભ પ્રસંગ આવતા પહેલા આવું કહી ને લોકો એકબીજા ની મીઠી મશ્કરી કરતા જ હોય છે. કોઈ પણ શુભ પ્રસંગે પેંડા થી ગળયું મોઢું કરાવાની ભારતીય પરંપરા છે.અને એમાં રાજકોટ ના પેંડા હોય તો..... તો સોના માં સુગંધ ભળે.Cooksnap@29963943 Bina Samir Telivala -
મોહન થાળ
મારી માઁ ની ફેવરેટ ને તેના હાથની સર્વશ્રેઠ રેસીપી છે આજે પણ જયારે બનાવે ત્યારે એમ થાય કે આના જેવું બીજે ક્યાંય નથી“માનો એક જ અર્થ હોય છે – અને તે માનો ચહેરો. ભગવાનને પ્રાથના કરતા નાના બાળકને પૂછીએ કે ભગવાનનો ચહેરો કેવો છે, તો એ વર્ણન કરશે તે એની માતા જેવો જ હશે.” Kalpana Parmar -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12984463
ટિપ્પણીઓ