કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ૧૦

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ૧૦

વધુ વાંચો

ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ૧૦

#વિકમીલ૨
#માઇઇબુક
#પોસ્ટ૧૦

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૩ વ્યકિત માટે
  • 250 ગ્રામ ગ્રામ ઠડીયા વગરનો ખજૂર
  • 1 મોટો ચમચોચોખ્ખું ઘી
  • ૧ નાની વાટકીનાળિયેરનું જીણુ ખમણ
  • 3 નંગકાજુ
  • ૩ નંગબદામ
  • 1પેકેટ મેરી ગોલ્ડ બિસ્કીટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તવલા માં ઘી ગરમ કરવા મૂકો ત્યારબાદ તેમા ખજૂર ઉમેરો અને ખજુરને ઘી માં સરખો સાંતળો ગેસની આંચ એકદમ લો રાખવી

    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ખજૂરને શાતળતા સમયે થોડો થોડો ક્રસ પણ કરતા જાવ ચમચા ની મદદ થી જેથી કરીને ખજૂર એકદમ માવા જેવો થઈ જાય ત્યારબાદ તેમાં ટોપરાનું ખમણ ઉમેરી દો અને સરખી રીતે હલાવો

    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ તેમાં કાજુ બદામ ઝીણા ઝીણા સમારી અને ઉમેરો અને સરખી રીતે હલાવી લો હવે ખજૂરના માવાને ઠંડુ કરવા રાખી દો ગેસ બંધ કરી દો

    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    મિશ્રણ થોડુ ઠંડુ પડે એટલે માવા માથી થોડો ભાગ લઇ અને તેની ગોળ થેપલી વાળો ત્યારબાદ તેની ઉપર એક મેરી ગોલ્ડ બિસ્કીટ રાખો અને બિસ્કીટ ઉપર ફરી પાછી એક થેપલી વાડીને મૂકો અને થેપલી થી મેરી ગોલ્ડ બિસ્કીટ ને કવર કરી દો ત્યારબાદ ફરી બાજુ એટલી ઉપર બીજું મેરી ગોલ્ડ બિસ્કીટ મૂકો અને એ બીજી ઉપર ફરી પાછી એ કેટલી કરીને મુકો અને બિસ્કીટ ને કવર કરી દો

    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    એક કેકમાં ટોટલ ત્રણ થેપલી અને બે મેરી ગોલ્ડ બિસ્કીટ આવશે અને આ રીતે કેક તૈયાર થશે ત્યારબાદ કેક ને ટોપરાના જીણા ખમણમાં રગદોળો જેથી કરીને કેક માં બધી બાજુ ટોપરાનું ખમણ લાગી જશે તો તૈયાર છે બાળકોની ફેવરિટ હેલ્દી ખજૂર બિસ્કીટ કેક

    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ખજૂર બિસ્કીટ કેક(khajur biscuit recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
પર June 24, 2020 18:30

ટિપ્પણીઓ (8)

Jalpa Raval
Jalpa Raval @cook_20354282
June 25, 2020 16:12
Thank u all of u thank u soooo much
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ખજૂર બિસ્કિટ કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ખમણ (khaman recipe in Gujarati)
  2. મલાઇ રોલ(Malai Roll Recipe In Gujarati)
  3. વોલનટ બ્રાઉની (walnut brownie recipe in gujarati)
  4. કેસરીયા રસમલાઈ(kesaria rasmalai in Gujarati)
  5. આબાર ખાબો સન્દેશ
  1. પરવલ ડૅઝટ(parvl desert in Gujarati l
  2. લીંબુ ફુદીનો નુ શરબત (lemon fudino Sharbat Recipe in Gujarati)
  3. કેસર આમરસ (kesar AamRas recipe in gujarati)
  4. રસ મલાઈ (rasmalai recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12986942
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close