ટેસ્ટી આલુ પોહા(tasty alu poha in Gujarati)

#cookpadindia
#cookpadguj
જ્યારે કાઈં કરવાનું ના સુજે ત્યારે ગ્રુહિણીઓની હાથવગી રેસીપી એટલે આલુ પોહા!!
ટેસ્ટી આલુ પોહા(tasty alu poha in Gujarati)
#cookpadindia
#cookpadguj
જ્યારે કાઈં કરવાનું ના સુજે ત્યારે ગ્રુહિણીઓની હાથવગી રેસીપી એટલે આલુ પોહા!!
રાંધવાની સૂચનાઓ
- 1
પૌંઆને ચાળી અને ધોઈને એક કોટન કાપડ ઉપર કોરા કરી લેવા. બટાકા બાફી અને સમારી લેવા. કોરા થયેલા પૌંવામાં મીઠું(પૌવા ના ભાગનું જ નાખવું) ખાંડ,લીંબુ,થોડી હળદર, મરચું નાખી પૌવામાં મિક્સ કરી લેવા. વટાણા તથા ગાજર બાફી લેવા
- 2
હવે પેનમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, તલ, હિંગ,લીલા મરચાંના કટકા,મીઠી લીમડી નાખી બાફેલા બટાકા વઘારવા. હવે તેમાં મીઠું, ધાણાજીરૂ, ગરમ મસાલો નાખી બરાબર મિક્સ કરી લેવું. હવે તેમાં મસાલો કરેલ પૌંઆ નાખી દેવા. બરાબર હલાવી લેવું. છેલ્લે બાફેલા વટાણા, ગાજર તથા શેકેલા સીંગદાણા એડ કરવા. પાંચ મિનિટ માટે ધીમા ગેસે હલાવતા રહો પછી ગેસ બંધ કરી દો. દાડમ, ધાણા તથા સેવથી ગાર્નીશ કરો.
Keywords
Similar Recipes
More Recipes







ટિપ્પણીઓ (2)