સ્વીટ નટ રોલ(sweet nut roll recipe in gujarati)

Sonal kotak @cook_22001641
સ્વીટ નટ રોલ(sweet nut roll recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બધી સામગ્રી લઈ લો.ખજૂરને જીણો સમારી લો.કાજુ બદામ ને પણ બારીક સમારી લો.સીગદાણા ને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો.
- 2
હવે એક કઢાઈમાં ઘી ગરમ કરી તેમાં કાજુ બદામ ના ટુકડા સાંતળો.સતળાય જાય પછી તેને બાઉલમાં કાઢી તે જ ઘીમાં ખજૂર ને શેકી લો.પ-૭ મીનીટ શેકાઈ જાય પછી તેમાં સીંગદાણા નો ભૂકો ઉમેરી મિક્સ કરી ૫ મીનીટ પકાવો.હવે ઞેસ બંધ કરી કાજુ બદામ ના ટુકડા ઉમેરી મિક્સ કરો.
- 3
થોડું ઠંડુ થાય પછી તેમાં થી થોડું મિશ્રણ લઈ ગોળ રોલ કરી લો.રોલને કોપરા ના ખમણ માં રગદોળી લો.આ રોલને પ્લાસ્ટિકનૌ થેલીમાં વિંટાળી ફિઝર માં ૩૦ મીનીટ માટે મૂકો.
- 4
પછી ફિઝમાથી કાઢી તેના રોલ કટ કરી લો.અથવા ગોળ ગોળા વાળી લો.તો રેડી છે આપણા સ્વીટ નટ્સ રોલ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય ફ્રુટ પુરણ પોળી(dry fruit puran poli in Gujarati)
#વીકમીલ૩#સ્વીટ#પોસ્ટ૨#માઇઇબુક#પોસ્ટ૧૭ Meera Dave -
-
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
#GA4#week9#post1#mithai#dry fruit# ખજૂર રોલ એકદમ સરળ અને હેલ્થી રેસીપી છે, હવે તો ઠંડી શરૂ થઈ ગઈ છે તો ખજૂર આપણા હેલ્થ માટે સારું છે, શરીરમાં ગરમાહટ આપે છે અને તેમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે છે એટલે આપણે ખજૂર તો ખાવા જોઈએ. Megha Thaker -
ખજૂર મખાના રોલ કટ (Khajoor Makhana Roll Cut Recipe In Gujarati)
Winter Special... Full of Calcium n protein with low cal😋👌 Pooja Shah -
-
-
-
ખજૂર પીનટ રોલ (Khajur Peanuts Roll Recipe In Gujarati)
#કૂકબુક#દિવાળીસ્પેશિયલ#પોસ્ટ૨આ એક ખાંડ ફ્રી રેસીપી છે. જેમાં ખાંડ કે ઘી નો બિલકુલ ઉપયોગ કરવામાં આવ્યો નથી. તેથી દરેક લોકો માટે આ સારું રહે છે. અને સહેલાઇ થી મળી રહેતી વસ્તુ માંથી બની જઈ છે. તમે પણ આ રેસીપી જરૂર બનાવો. Uma Buch -
-
-
-
ડ્રાયફ્રૂઇટ સ્વીટ (Dryfruit Sweet Recipe in Gujarati)
#CookpadTurns4#Dryfruitશિયાળા માં ખજૂર ના ડ્રાય ફ્રુટ બોલ ખાવા થી ઘણી એનર્જી મળે છે અને બનાવવા મા ઝટપટ ને ખાવા માં હેલ્થી.....Komal Pandya
-
-
-
ખજૂર પાક (Khajur paak Recipe in Gujarati)
મેં ઇનટનેટ પર જોઈને મારી છોકરીઓ માટે શિયાળામાં પૌષ્ટિક ખજૂરના લાડુ બનાવ્યા Payal Panchal -
-
ખજૂર કોકોનટ ડ્રાયફ્રુટ રોલ (khajoor coconut dryfruit roll)
#માઇઇબુક# પોસ્ટ12#સ્વીટ#પોસ્ટ2 Hetal Gandhi -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#CB9#WEEK9# છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ#khajur - Gundar palak Krishna Dholakia -
-
-
-
-
ખજુર સ્વીટ (Khajur Sweet Recipe in Gujarati)
# કૂકબુક# પોસ્ટ- ૨# ખજુર બાઇટ્સ ખજુર એક ખૂબ જ મીઠું ફળ છે જેથી એમાંથી વિવિધ પ્રકારની સ્વીટ બનાવવામાં આવે છે.સાથેજ ખજુર શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.આમા મોટી માત્રામાં એન્ટી ઓક્સિડન્ટ છે.પાચનતંત્ર માટે પણ ફાયદાકારક છે.હાડકાને મજબૂત બનાવે છે. Geeta Rathod -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
-
ખજૂર મિક્સ ડ્રાયફ્રુટ બરફી(mix dryfruit barafi in Gujarati)
#વિકમીલ૨#સ્વીટ#માઇઇબુક#પોસ્ટ#ઉપવાસ Khyati Joshi Trivedi -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
-
ડ્રાય ફ્રૂટ ખજુર લાડુ(Hallnuts dates Ladu recipe in Gujarati)
#વિકમીલ૨સ્વીટ# માઇઇબુકપોસ્ટ 15 Bijal Samani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13005592
ટિપ્પણીઓ (4)